________________
: ૧૫૧ :
તેવું. તેમાંથી એક જણ આપતે હેય પણ બીજાઓની રજા ન હોય તેવું સાધારણ અનિરુણ કહેવાય.
* ર. જન અનિસૃષ્ટ–જેના હકનું હેય તેની રજા સિવાય આપતા હોય તે ભજન અનિરુણ કહેવાય.
આમાં ચાલક એ ભેજન અનિરુણ કહેવાય અને બાકી મેદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિરુણ કહેવાય છે.
સાધારણ અનિસૃષ્ટનું ઉદાહરણ રનપુર નગરમાં માણિભદ્ર આદિ બત્રીસ મિત્રો ઉજાણી કરવા ઉદ્યાનમાં ગયા હતા. ઉજાણીમાં ખાવા માટે બત્રીસ લાડવા બનાવ્યા. એક મિત્રને તે લાડવા સાચવવા માટે મૂકીને બાકીના એકત્રીસ મિત્રે સ્નાન કરવા માટે નદી ઉપર ગયા.
એટલામાં રસનાના લાલચુ કેઈ સાધુએ લાડવા જોયા. લાડવા મેળવવા માટે તે માણસ પાસે આવીને “ધર્મલાભ આવે અને લાડવાની માગણી કરી.
લાડવા સાચવનારે કહ્યું કે “ભગવન્! આ લાડવા મારા એકલાના નથી, પરંતુ બીજા પણ એકત્રીસ મારા મિત્રોના છે, માટે તેમની રજા સિવાય હું કેવિ રીતે આપી શકું?”
સાધુએ કહ્યું કે “તે તારા મિત્રે ક્યાં ગયા છે?” નદીમાં સ્નાન કરવા ગયા છે. તે શું બીજાના લાડવામાંથી તું પુણ્ય કરી શકતું નથી?
છતાં પણ પેલે આપતું નથી. એટલે સાધુએ કહ્યું કે તું તે મુખ છે, બીજાના લાડવા પણ મને આપીને તું પુણ્ય