________________
૧૪ ચૂર્ણ પિંડદોષ ૧૫ ગપિંડદોષ
૧૬ મૂલકર્મપિંડદોષ चुन्ने अंतद्धाणे चाणक्के पायलेवणे जोगे । मूल विवाहे दो दडिणी उ आयाण परिसाडे ॥६९॥
(. નિ. ૫૦૦) ૧૪ ચૂર્ણપિંડ–અદશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણને ઉપગ કરે, તે ચૂર્ણપિંડ કહેવાય.
૧૫ ગપિંડ—સૌભાગ્ય અને દૌર્ભાગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપને વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષે તથા આકાશગમન, જળથં ભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યુગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગને ઉપયોગ કર, તે ગપિંડ કહેવાય.