________________
૪ આજીવિકાપિંડ દોષ
जाई कुळ गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । सूया असूया व अप्पांन कहेहि एकेके ॥६०॥ - (પિ. નિ. ૪૩૭)
આજીવિકા પાંચ પ્રકારે થાય છે. ૧ જાતિસંબંધિ, ૨ કુલસ''ધિ, ૩ ગણસ અંધિ, ૪ કર્મ સંબંધિ, ૫ શીલ્પસ’અધિ. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે એલે કે જેથી ગૃહસ્થ સમજે કે આ અમારી જાતિ આદિના છે, અથવા તા સ્પષ્ટ ભાષામાં
*
6
કહે કે હું બ્રાહ્મણુ આદિ છું.” આ રીતે પેાતાને તેવા એળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજીવિકા દોષવાળી કહેવાય છે.
૧ જાતિ—બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય.
૨ કુલ—ઉચકુલ, રાજન્યકુલ, ભાગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલાં સ`બધી કુલ કહેવાય.
૩ ગણુ—મલ આદિના સમુહ.
૪ કુખેતી આદિનુ કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન
કરનાર.