________________
: ૧૮ : પછી શરીર ઉપર તેલ ચળે, પછી હાથમાં ઘડે લઈને તળાવે જાવ, ત્યાં સ્નાન કરીને વળતા ઘડે પાણી ભરીને લેતા આવજે.” તે પુરુષ “જેવી આપની આજ્ઞા” કહીને સ્ત્રીના કહેવા પ્રમાણે કરતે. લેકેને આ વાતની ખબર પડી, એટલે તેનું નામ “નાયક” રાખ્યું.
૫ ગ્રવ્ર ઈવ રિંખી–(ગીધની જેમ કૂદનાર) કેઈ એક ગામમાં સ્ત્રીને આદેશકારી એક પુરુષ હતું. તેણે ભેજન વખતે સ્ત્રીની સામે આસન ઉપર બેસીને ભેજન માગ્યું. એટલે સ્ત્રીએ કહ્યું કે “થાળી લઈને મારી પાસે આવે.” એટલે તે પુરુષ થાળી લઈને સ્ત્રીની પાસે ગયા અને બોલ્યા કે “તમે જે આજ્ઞા કરે તે મારે પ્રમાણ છે.” સ્ત્રીએ થાળીમાં ભેજન પીરસ્યું અને કહ્યું કે “જાવ તમારી જગ્યાએ જઈને ખાવ.” એટલે તે પુરુષ આસન ઉપર ગયે અને ખાવા લાગ્યો. ખાતાં ખાતાં ઓસામણ માગ્યું, એટલે સ્ત્રીએ કહ્યું કે “થાળી લઈને અહીં આવે એટલે તે થાળી લઈને ગીધની જેમ કૂદકે માર મારતે ત્યાં આવ્યો. સ્ત્રીએ ઓસામણ આપ્યું એટલે પાછો થાળી લઈને ગીધની જેમ કૂદકા મારતે પોતાની જગ્યાએ ગયે. આ પ્રમાણે જે માગે તે લેવા સ્ત્રી પિતાની પાસે બેલાવીને આપે. દરેક વખતે ગીધની જેમ કૂદકા મારતે જાય અને કૂદકા મારતે આવે. આ વાત લોકેના જાણવામાં આવી. એટલે તેનું નામ પણ “ગુઘ ઈવ રિખી” પાડ્યું.
૬ હદ– છોકરાના બાળતીઆ ધાનારી સ્ત્રીના મુખને જઈને બેસી રહેનારે એક પુરુષ હતું. તે સ્ત્રીના કહ્યા મુજબ બધું કરનારે હતે. સ્ત્રીની સાથે વિષયસુખને અનુભવતાં એક