________________
૧૨. વિદ્યાપિંડદોષ
૧૩. મંત્રપિંડદોષ विजामंतपरूवण विजाए भिक्खुवासओ होई । मंतंषि सिसवेयण तत्थ मुरुंडेण दिटुंतो ॥६॥
(પિં. નિ. ૪૯૪) જાપ તેમ બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રી દેવતા હોય તે વિદ્યા. તે વિષે ભિક્ષુકના ઉપાસક બૌદ્ધના ભગતનું દષ્ટાંત. તથા જાપ સમાદિ વગર સાધ્ય થતે અથવા જેના અધિષ્ઠાતા પુરુષ દેવતા હેય તે મંત્ર. તે વિષે માથાના દુઃખાવાવાળા રાજા મુરંડતું દૃષ્ટાંત જાણવું.
ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રને ઉપયોગ કરે તે તે પિંડ વિવાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આ પિંડ સાધુને લે કલ્પ નહિ. - ' વિવાપિંડ ઉપર દષ્ટાંત ગધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુને ભક્ત ધનદેવ