________________
[: ૨૧૫ : મનમાં શંકા હતી કે “આ વાત સાચી હશે કે ખોટી હશે?” : પરંતુ આજે તમને જેવાથી શંકા દૂર થઈ ગઈ છે.” ઇત્યાદિ પ્રશંસા કરે તે વચનપ્રશ્ચાત્ સંસ્તવ કહેવાય.
આવા સંસ્તવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દે થાય છે.
દષ્ટાંત કોઈ એક સાધુએ ભિક્ષા ફરતાં એક ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં પિતાની માતા સમાન સ્ત્રીને જોઈને સારે આહાર મેળવવાની ઈચ્છાથી માયાપૂર્વક આંખમાંથી આંસુ કાઢ્યાં.
તે સ્ત્રીએ પૂછયું કે “આ શું થયું? કેમ આંખમાંથી આંસુ આવ્યાં.”
સાધુએ કહ્યું કે “તમારા જેવી મારી માતા હતી.” આ પ્રમાણે કહેવામાં નીચે મુજબ દેશે થાય. ૧ માતાપણું બતાવતા તે સ્ત્રી સાધુના મુખમાં પિતાના સ્તન મૂકે. તેથી પરસ્પર સ્નેહ બુદ્ધિ ઉત્પન્ન થાય.
૨ તે સ્ત્રીને વિધવા પુત્રવધુ હોય તે સાધુને પિતાની પુત્રવધુ આપે અને કહે કે “મારે પુત્ર મૃત્યુ પામે છે તે તેના સ્થાને તું મારો પુત્ર થા. અથવા દાસી વગેરે આપે.
“તમારા જેવી મારી સાસુ હતી.” એમ બેલે તે– તે સી પિતાની પુત્રી સાધુને આપે. “તમારા જેવી મારી સ્ત્રી હતી એમ બેલે તે–