________________
*
*
૯ માયાપિંડદોષ मायाए विविहरूवं आहारकारणे कुणइ । આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, ગ, અભિનય આદિથી પિતાના રૂપમાં ફેરફાર કરીને આહાર મેળવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે.
દષ્ટાંત રાજગૃહી નગરીમાં સિંહરથ નામના રાજા રાજ્ય કરતા હતા.
તે નગરમાં વિશ્વકર્મા નામને પ્રખ્યાત નટ રહેતે હતે. તેને સઘળીકળામાં કુશલ અતિસ્વરૂપવાન મને હર એવી બે કન્યાઓ હતી. - શ્રી ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્ય હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીણ બુદ્ધિવાળા હતા.
એક વાર આષાઢાભૂતિ નગરમાં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકર્મા નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મેદક આ તે લઈને મુનિ બહાર નીકળ્યા.