________________
: ૧૮૬ :
"
ઔદ્ધના ભક્તની આગળ ત્યાં ઔદ્ધ ભિક્ષુકા ભાજન કરતા હાય તા તેમની પ્રશંસા કરતા ખેલે કે અહા ! આ બૌદ્ધો કેવા શાંત રીતે સ્થિરતાપૂર્વક ભાજન કરે છે, જાણે ચિત્રમાં ચિતરેલા ન હાય ? ભાજન તે આમ કરવું જોઇએ. આ દયાળુ અને દાનશીલવાળા છે. સ્ત્રીમાં અત્યંત આસક્ત એવા બ્રાહ્મણ આદિને આપેલું ભાજન વગેરે પણ નિષ્ફળ જતું નથી, તેા પછી આમને આપેલું કેમ નિષ્ફળ જાય ?'
આ પ્રમાણે ત્તાપસ, પરિત્રાજક અને ગેાશાળાના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે.
બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે ‘ બ્રાહ્મણને દાન કરવાથી આવા આવા લાભ મળે. બ્રાહ્મણ કુલમાં જન્મેલાને પણ આપવામાં ફળ મળે છે. તા પછી જે બ્રાહ્મણેા ષટ્કમ માં રત છે, ધર્મકથા-કીન કરે છે, તેમને આપવાથી તે લાંમાકાળ સુધીનાં સુખા મળે છે. ’
કૃપણુના ભક્તની આગળ કહે કે ખીચારા આ લેાકેાને મને આપવાથી તે જગતમાં દાનની
કાણુ આપવાનું હતું. જયપતાકા મળે છે. વગેરે
શ્વાન આદિના ભક્તની આગળ કહે કે ‘અળદ વગેરેને તા ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તે લેાકેા હš કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે ખીચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. આ તે કૈલાસ પર્વત ઉપર જ્યાં ગૌરી અને મહાદેવ રહેતા હતા ત્યાં વસનારા હતા. ત્યાંથી આવેલા ગુહ્યકદેવ વિશેષ કૂતરાનારૂપે પૃથ્વી ઉપર ફરી રહ્યા છે.