________________
૮-માનપિંડદોષ लद्धिपसंस समुत्तइओ परेण उच्छाहियो अवमओ वा । गिहिणोभिमाणकारी जं मग्गइ माणपिंडो सो ॥६॥
(પિં. વિ. ૧૮) પિતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પિતાની પ્રશંસા સાંભળીને ગતિ બનેલા, “તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે” એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલે, અથવા “તારાથી કઈ કાર્ય સિદ્ધ થતું નથી.” એમ બીજાના કહેવાથી અપમાનીત થયેલા સાધુ, અહંકારને વશ થઈ પિંડની ગવેષણ કરે એટલે ગૃહસ્થની આગળ જઈને કહે કે-“બીજા વડે પ્રાર્થના કરાયેલ જે પુરુષ સામાંના ઈચ્છિતને પૂર્ણ કરવા પિતે સમર્થ હોવા છતાં આપતું નથી, તે અધમ પુરુષ છે.” વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અનાદિ મેળવે તે માનપિંડ કહેવાય.
દુષ્ટાંત ગિરિરૂપિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા,