________________
: ૧૪૯ : ૬ બીજા કેઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.” આથી ભિક્ષાને વિચ્છેદ થાય.
૭ ઉતરવા માટે સ્થાન આપેલું હોય તે તે રેષમાં આવવાથી સાધુને ત્યાંથી કાઢી મૂકે કે કઠેર શબ્દો સંભળાવે. વગેરે વગેરે દે રહેલા છે.
આ પ્રમાણે ગામને માલિક કે ચાર બીજા પાસેથી બલાત્કારે લઈને ભિક્ષા આપે છે તે પણ સાધુને કલ્પ નહિ.
આમાં વિશેષતા એટલી કે કઈ ભદ્રિક ચારે સાધુને જેમાં મુસાફરો પાસેથી ભેજન આદિ ઝુંટવીને સાધુને આપે. તે વખતે જે તે મુસાફરો એમ બેલે કે “અમારે સારું થયું કે “ઘી ખીચડીમાં ઢળાયું.” અમારી પાસેથી લઈને તમને આપે છે, તે બહુ સરસ થયું. અમને પણ પુણ્યને લાભ મળશે. આ પ્રમાણે બોલે તે સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ એના ગયા પછી સાધુ તે મુસાફરને કહે કે
આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લે, કેમકે તે વખતે ચેના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તે ચેર કદાચ અમને શિક્ષા કરત.
આ પ્રમાણે કહેવાથી જે મુસાફરે એમ કહે કે “આ ભિક્ષા તમે જ રાખે, તમે જ વાપરજે, અમારી રજા છે.” તે તે ભિક્ષા સાધુને વાપરવી કલ્પે. જે રજા ન આપે તે વાપરવી કલ્પે નહિ.
ઇતિ ચતુર્દશ આદ્યદેષ નિરૂપણ
------
-
--