________________
૧. ધાત્રીપિડઢાષ
खीरे य मज्जणे मंडणे य की लावणंकधाई य । एकेका वि य दुविहा करणे कारावणे चैव ॥ ५६ ॥ ( પિ. નિ. ૪૧૦ )
બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હાય છે ૧. બાળકને સ્તનપાન કરાવનારી, ૨. બાળકને સ્નાન કરાવનારી, ૩. ખાળકને વસ્ર આદિ પહેરાવનારી, ૪. બાળકને રમાડનારી અને પ. બાળકને ખાલામાં રાખનારી–આરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારે. એક પાતે કરે, ખીજો બીજા પાસે કરાવરાવે.
પૂર્વકાળમાં રાજાએ શ્રીમતા વગેરે પોતાના વૈભવને અનુસાર પાંચે ય કે તેથી આછી ધાત્રીએ રાખતા હતા. હાલમાં તેવા પ્રકારના વૈભવ નહિ હાવાથી કાઇને ત્યાં તેવી ધાત્રીએ વિશેષ જોવામાં આવતી નથી.
સાધુ ધાત્રીપણુ* કેવી રીતે કરે? તે બતાવે છે. खीराहारो रोवह मज्झ कयासाय देहि णं पिज्जे । पच्छा व मज्झ दाही अलं व भुज्जो व एहामि ॥ ५७ ॥ ( પિ. નિં. ૪૧૨ )