________________
: ૧૫૩ :
માણિભદ્ર વગેરે સાધુને કહેવા લાગ્યા કે અરે પાપી ! વેવિડ’ખક ! આવી રીતે ઉઠાવગર કરે છે? મુદ્દામાલ સાથે ચાર ખરાખર હાથમાં આવ્યો છે, હવે તું કયાં જવાના છે ? ’ આમ કહી બધા લાડવા પાછા લઈ લીધા, ઉપરાંત સાધુના વેશ-આા, કપડાં વગેરે ઝુંટવી લીધા અને ગૃહસ્થી અનાવીને રાજદરબારમાં લઇ ગયા અને બધા વૃત્તાંત કહ્યો.
ન્યાયાધિશે સાચી હકીકત પૂછી.
સાધુ લજ્જાથી કઇ ખેલી શકયા નહિ.
'
ન્યાયાધિશે આ સાધુ વેશધારી છે' એમ માની મારી નહિ નાખતાં દેશનિકાલની શિક્ષા કરી.
ઘણાની માલિકીની વસ્તુ બધાની રજા સિવાય ગ્રહણ કરવામાં ઉપર પ્રમાણેના દોષ રહેલા છે. માટે સાધુએ તેવી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ.
ભાજન અનિષ્ટ—એ પ્રકારે. ૧. છિન્ન અને ૨. અછિન્ન,
છિન્ન—એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરા આદિ માટે ભાજન તૈયાર કરાવ્યું હાય અને ભેજન દરેકને આપવા માટેનું જુદુ જુદુ કરી રાખ્યું હાય તે. ભાગ પાડેલું.
અછિન્ન—એટલે બધાને આપવા માટેનું ભેગું હાય, પણ ભાગ નહિ પાડેલું.
ભાગ નહિ પાડેલામાં—૧. બધાએ રજા આપેલી અને ૨. બંધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હેાય તે સાધુએ લેવું ક૨ે. બધાએ રજા ન આપી હાય તા ન ક૨ે.