________________
: ૮૩ :
*
.
દષ્ટીત-૧
શતમુખ નામના નગરમાં ગુણચંદ્ર નામના શેઠ રહે છે, તેમને ચંદ્રિકા નામે પત્નિ છે.
શેઠ ઘણા ઘમ હતા, તેથી એક સુંદર વિશાળ શ્રી જિનમંદિર બંધાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિષ્ઠા કરાવી.
પ્રતિષ્ઠા પ્રસંગે આહાર આદિથી સંઘની ખૂબ ભક્તિ કરવા લાગ્યા..
નજીકના ગામમાં એક વેષધારી સાધુ હતું, તેણે સાંભળ્યું કે “શતમુખ નગરમાં ગુણચંદ્ર શેઠ સંઘને ભેજન આપે છે.” આથી તે સાધુ ભેજન માટે શતમુખ નગરમાં આવે.
ટાઈમ થઈ જવાથી આપવાની વસ્તુ અપાઈ ગઈ હતી, આથી તે સાધુએ ગુણચંદ્ર શેઠ પાસે આહારની માંગણી કરી. શેઠે પિતાની પત્નિ ચંદ્રિકાને કહ્યું કે “આ સાધુને ભેજન આપ.”
ચંદ્રિકાએ શેઠને કહ્યું કે “હવે કાંઈ બાકી નથી, બધુ આપવાનું અપાઈ ગયું છે.”
શેઠે કહ્યું કે “આપણા માટેનું જે ભેજન છે, તેમાંથી આ સાધુને આપે.”
ચંદ્રિકાએ સાધુની ઈચ્છા મુજબ લાડવા, ભાત, દાળ, શાક, વગેરે ભેજન આપ્યું. - સાધુએ તે આ આહાર સાધુ માટે બનાવેલ મને આપે છે.” એમ વિચારીને તે આહાર પિતાના સ્થાનમાં