________________
:૪૫ :
કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહસ્થ પિતાના માટે નીચે ઉતારી હોય તે તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થ પિતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના સમાચાર જાણી સાધુને હરાવવાના નિમિત્તે તે તૈયાર થયેલી વસ્તુ ચૂલા ઉપરથી નીચે ઉતારે તે તે વસ્તુ સાધુને કલ્પ નહિ.
દ્વાર બીજું . કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય?
साहम्मियस्स परयलिंगेहिं कए कयं हबइ कम्म । पत्तेयबुद्धनिण्हयतित्थयरट्ठाए पुण कप्पे ॥ १६ ॥
(પિંવિ. ૧૨) પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુને સાધર્મિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દેજવાળી છે, એટલે તે વસ્તુ સાધુને ક૯પે નહિ, પરંતુ પ્રત્યેકબુદ્ધ, નિહ્નવ, તીર્થકર આદિ માટે બનાવેલ વસ્તુ સાધુને કલ્પ.
સાધમીંકના પ્રકાર જણાવે છે. नाम ठवणा दविए खेत्ते काले अ पवयणे लिंगे । दसण नाण चरित्ते अभिग्गहे भावणाभो य ॥१७॥
(પિં. નિ. ૧૩૮)