Book Title: Pikvik Club
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 11
________________ १२ વાદાન થયેલું છે. જયારે ઍમિલી આગળ ઉ૫૨ મિ. પિકવિના પ્રવાસી સાથીદાર સનેડગ્રાસ સાથે પ્રેમમાં પડવાની છે. આઇઝાબેલા મિત્ર વૈોડલની પુત્રી. મિ. ટુન્ડલ સાથે વાગ્યાન થઈ ચૂકયું છે. ટૂંકું નામ બેલા. ઍમિલી મિડ ડેલની બીજી પુત્રી.મિ. પિકવિના પ્રવાસી સાથીદાર રાંડગ્રાસ સાથે પ્રેમમાં પડી આ નવલકથાનાં કેટલાંક રસિક પ્રકરણનું વસ્તુ પૂરું પાડવાની છે. રાશેલ, મિસ વર્ડલ: મિ. વોર્ડલની પ્રૌઢ કુંવારી બહેન. મિત્ર પિકવિકના પ્રવાસી સાથીદાર મિ. ટ૫મન સાથે પ્રેમમાં પડે છે. દરમ્યાન મિત્ર જિંગલ તેને ભેળવીને ભગાડી જવામાં સફળ થાય છે. જિગલ, આક્રેડ, મિત્ર: છૂટક કામ કરતા જંગમ નટ. નાનાં અધૂરાં વાકો બોલવા ટેવાયેલો. ગમે તેવી બડાશ મારી શકે. લોકોને છેતરીને જ પેટ ભરવામાં માને. વાર્તાની શરૂઆતના ભાગમાં જ દાખલ થાય છે તે વાર્તાના અંત સુધી પથરાયેલું રહે છે. જેમાં ટર તેને વફાદાર પણ તેના જેવો જ ફરેબાજ સાથી. દર, જામ: જિગલને વફાદાર સાથી. તેના જેવો જ ફરકબાજ. જંગમ વોટરવકર્સ જ જોઈ લો. ગમે ત્યારે વાતવાતમાં આંખોમાંથી આંસુના ધધૂડા રેલાવી શકે. જે સફઃ મિ. વૉડલને જાડિયો જુવાન નેકર. ખાવું અને ઊંઘવું એ બે કામમાં પાવરધો. તેના જાડા શરીરમાં પણ પ્રેમબાણ પેસી શકે છે. સેમ વિલ૨ (સેમ્યુએલ. તેને બાપ તેને સૅમિલ કહે છે.) લંડનની હાઈટ-હાટે નામની વીશીને નેકર. અપર-માં અને બાપથી જુદા પડી સ્વતંત્રપણે જીવન ગુજારે છે. પછીથી મિત્ર પિકવિકની નોકરીમાં જોડાય છે. બહુ ચાલાક તથા તે જ વફાદાર. ડિકન્સે માનવસ્વભાવની ઉત્તમ બાજુ ૨૦ન, કરનારાં જે થોડાંક પાત્રો આ નવલકથામાં રજૂ કર્યા છે તેમાંનું એક મુખ્ય પાત્ર. નવલકથામાં સેમ દાખલ થતાં જ રંગ જામે છે. પિતાનાં કથનને ફલાણાએ કહ્યું હતું તેમ, કે કર્યું હતું તેમ” એમ કહીને મઠારવાની ટેવ છે. તેને ભલો બાપ મિ. વેલર કાચગાડી હાંકવાનું કામ કરે છે. - વૅલર, ટેની, મિલંડનમાં કચગાડી હાંકવાનું કામ કરતો એક ભલે ભોળ, પ્રામાણિક માણસ. તે વખતે મેટરે કે રેલગાડીઓ નહોતી એટલે બધી મુસાફરી કોચગાડી મારફત જ કરાતી. જુદાં જુદાં શહેરો વચ્ચે કાચગાડીના

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 462