________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મંગલ ગાથાઓનો અનુવાદ ભવ્ય જેના મનને અંધકાર દૂર કરવામાં સૂર્યના જેવા વિલસિત પ્રભાવવાળા એવા જગતના નાથ જિનેશ્વર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીને. ૧
તેમજ પરમગુરુ ભગવંત શ્રી નેમિસૂરીશ્વરજી મહાશજના અને ગુરુશ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીના ભક્ત જીને વાંછિત આપનારા પદ કમળને નમસ્કાર કરીને. ૨
પ્રાકૃત ભાષાના અધ્યયન ઈચ્છનાર ભવ્ય જેને સુખથી બોધ આપવા માટે આ પ્રાકૃત વિજ્ઞાન કથાને બીજો ભાગ અહિંયા રચાય છે. ૩