SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મંગલ ગાથાઓનો અનુવાદ ભવ્ય જેના મનને અંધકાર દૂર કરવામાં સૂર્યના જેવા વિલસિત પ્રભાવવાળા એવા જગતના નાથ જિનેશ્વર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીને. ૧ તેમજ પરમગુરુ ભગવંત શ્રી નેમિસૂરીશ્વરજી મહાશજના અને ગુરુશ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીના ભક્ત જીને વાંછિત આપનારા પદ કમળને નમસ્કાર કરીને. ૨ પ્રાકૃત ભાષાના અધ્યયન ઈચ્છનાર ભવ્ય જેને સુખથી બોધ આપવા માટે આ પ્રાકૃત વિજ્ઞાન કથાને બીજો ભાગ અહિંયા રચાય છે. ૩
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy