________________
આન શ્રાવકની કથા
૫૬
ગૃહસ્થને પણ વિશુધ્ધિ વડે અવધિજ્ઞાન થાય છે. અહિ’મહાવીર સ્વામીના ઉપાસક આનંદ શ્રાવકની જેમ.
વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા હતા. તે ગામમાં આનંદ નામે શ્રાવક વસતા હતા. તેને શિવાનંદી નામે ધર્મ પત્ની હતી. એક વખત તિપલાશ ચૈત્યમાં શ્રીમહાવીર સ્વામી ભગવાન પધાર્યા. મેટી ઋદ્ધિ સાથે આનંદ શ્રાવક તેમની સમીપે ગયા. ધમ સાંભળ્યે, સાધુ ધમ પાળવાને અસમર્થ તે શ્રાવકધમ અંગીકાર કરે છે. પાચમાં પરિગ્રહ વ્રતમાં–નિધાનમાં ચાર કોટ સેાના મહારા, ચાર ક્રોડ વ્યાજમાં, ચાર ક્રોડ વ્યવહારમાં, દશ હજાર ગાયા છે જેમાં એવા ચાર ગાકુલા, પાંચસા હળ, પાંચસો ગાડા, પાણી વગેરે ઉપાડવા માટે ચારસા વાહના, એ પ્રમાણે વ્રત ગ્રહણ કરીને ઘેર આવ્યે. શિવાન’દાને કહે છે કે હે પ્રિયા ! જેવી રીતે મે' શ્રાવક ધમ અંગીકાર કર્યાં છે તેવી રીતે તમે પણ અંગીકાર કરો. તે શિવાના શ્રાવિકા પણુ પતિવ્રતા હોવાથી પતિના વચન સાંભળ્યા પછી તરત જ પરિવાર સાથે ભગવનની પાસે ગઈ અને શ્રાવિકા ખની, શ્રાવકના વ્રત નિયમેા ગ્રહણ કર્યાં.
તે દિવસથી માંડીને ચૌદ વર્ષ સુધી તે મને જણાએ દાન, શીલ, તપ અને ભાવમય એવા શ્રાવકધમ નિરતિ