Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 13
________________ ૫ત્ર છે. ૧૭ જે માણસોના રગે અસાધ્ય ગણાય છે, તેવા કાયમના દરદીઓને પણ ઉદ્યોગપૂર્ણ અને ક્રિયાશકત જીવન ગાળવાની ટેવ પાડવામાં આવે અને પિતાના દરદને વિચાર કરી પિતાના મનને ઉદ્વિવન કરવાને તેમને અવકાશ આપવામાં ન આવે તે. બરાબર અરધા દરદીઓ સાજા થઈ જાય એમ હું ખાત્રીથી કહું છું. ૧૮ મનની નબળાઈ, નિરૂત્સાહીપણું, તથા ઉદ્યોગને તાબે થવાની ટેવના જેવી અત્યંત હાનીકારક બીજી કોઈ ટેવ નથી. ૧૯ મનની દૃઢતા એ જીવનનું સત્તવ છે. અને ઈચ્છાબળ એ મગજ અને જ્ઞાનતંતુ મારફતે શરીર ઉપર બળવાન સત્તા ભોગવે છે ૨૦ હંમેશાં કોઈપણ ઉપયોગી કામ ધંધામાં રોકાયેલા રહેવાની ટેવ, સ્ત્રી પુરૂષ બન્નેની સુખ સંપત્તિ માટે અવશ્ય જરૂરની છે. જેનું જીવન આશય વિનાનું અને નિરૂદ્યમી હોય છે, તેમના જેવા દુઃખી મનુષ્ય ભાગ્યે જ મળી આવશે. ૨૧ આળસ સર્વને એક સરખી રીતે પતિત કરનાર દુર્ગુણ છે, આળસે કદી પણ દુનિયામનિશાન તેડીને નામના મેળવી નથી. જેમ કાટથી ખવાય છે, તેમ શરીર આળસથી ખવાય છે. આળસ બે છે. આળસ એક ઉપદ્રવ છે. કામના ઘસારા કરતાં

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194