________________
૫ત્ર છે. ૧૭ જે માણસોના રગે અસાધ્ય ગણાય છે, તેવા કાયમના
દરદીઓને પણ ઉદ્યોગપૂર્ણ અને ક્રિયાશકત જીવન ગાળવાની ટેવ પાડવામાં આવે અને પિતાના દરદને વિચાર કરી પિતાના મનને ઉદ્વિવન કરવાને તેમને અવકાશ આપવામાં ન આવે તે. બરાબર અરધા
દરદીઓ સાજા થઈ જાય એમ હું ખાત્રીથી કહું છું. ૧૮ મનની નબળાઈ, નિરૂત્સાહીપણું, તથા ઉદ્યોગને તાબે
થવાની ટેવના જેવી અત્યંત હાનીકારક બીજી કોઈ
ટેવ નથી. ૧૯ મનની દૃઢતા એ જીવનનું સત્તવ છે. અને ઈચ્છાબળ
એ મગજ અને જ્ઞાનતંતુ મારફતે શરીર ઉપર બળવાન
સત્તા ભોગવે છે ૨૦ હંમેશાં કોઈપણ ઉપયોગી કામ ધંધામાં રોકાયેલા
રહેવાની ટેવ, સ્ત્રી પુરૂષ બન્નેની સુખ સંપત્તિ માટે અવશ્ય જરૂરની છે. જેનું જીવન આશય વિનાનું અને નિરૂદ્યમી હોય છે, તેમના જેવા દુઃખી મનુષ્ય
ભાગ્યે જ મળી આવશે. ૨૧ આળસ સર્વને એક સરખી રીતે પતિત કરનાર દુર્ગુણ
છે, આળસે કદી પણ દુનિયામનિશાન તેડીને નામના મેળવી નથી. જેમ કાટથી ખવાય છે, તેમ શરીર આળસથી ખવાય છે. આળસ બે છે. આળસ એક ઉપદ્રવ છે. કામના ઘસારા કરતાં