________________
આળસના ઘસારાથી, જીંદગી, જલ્દીથી ઘસાઈ જાય છે. ૨૨ જેમાં ઉત્સાહની વૃદ્ધિ કરનારી તથા ચિંતાથી મુકત રાખવાને ગુણ રહેલા હાય, તેવા કામ ધંધામાં કે પ્રવૃત્તિમાં નિયમિત રીતે મચ્યા રહી જીવન પુરૂ કરવું, એજ જીવનની ઉચ્ચ દશા છે. આવું જીવન ભગવનારા વિરલા હોય છે.
૨૩ ધીર પ્રકૃતિવાલા પુરૂષા જ્યારે માથે આફત આવી પડે છે ત્યારે, ખરા મર્દોની માફ્ક મહાદુરીથી તેની સાથે બાથ ભીડવા તૈયાર થઇ જાય છે. તેમ કરવાથી તેમનામાં આત્મ અવલખનના ગુણુ જાગૃત થાય છે, તથા તેમની શ્રમ કરવાની કરવાની શક્તિએ સજીવન થાય છે.
તથા સહન
૨૪ આપણે આપણી વૃત્તિએ શુધ્ધ અને પવિત્ર રાખીએ, જુદી જુદી બાબતમાં અન્યનુ હિત ધરાવતાં શીખીએ, અને ઉદ્યોગમાં મચ્યા રહેવાની ટેવ પાડીએ, તા જીવનને અંગે જે નિરાશા તથા ઉઢંગ રહેલા છે. તેનું પણ નિવારણ કરી શકીએ,
૨૫ આફતમાં આવી પડેલા માણુસાને, પેાતાનાથી વધારે સકટ ભેગવનારા માણસાની સ્થિતિને વિચાર કરતાં દિલાસા મળે છે. અને તેમને પોતાના દુઃખને વિસારા પડે છે. આવી ટેવ ઘણી ઉપયોગી છે. ૨૬ વિવેક પૂર્વક અગમચેતીના ઉપાયે લેવા, તે ફતેહમદ જીવનનું મુખ્ય લક્ષણ છે પણ જે વિવેકથી