________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. ( 12 ) તે ચાંદપુરમાં સનાટ્ય નામથી પ્રસિદ્ધ એવી એક બ્રાહ્મણની જાતિ છે. એ જાતિમાં વિદ્વાને છતાં વિનયી એવા ઘણા પુરુષો થઈ ગયા. 43. योऽस्यां संजायते जातौ स ना आब्य इति स्फुटम् / स्वकीयं नाम निर्वक्ति सनाढ्या तत उच्यते // 44 // સનાટ્ય શબ્દનો અર્થ એ છે કે, “સ”ને અર્થ તે, “ના” નો અર્થ પુરુષ અને આય”નો અર્થ માલીક. એ જ્ઞાતિમાં થયેલા પુરુષે વિદ્યાદિકના માલીક થાય છે, તેથી એ જ્ઞાતિનું પણ સનાઢય એવું નામ પડયું હોય ? 44. तस्यामेको दिजन्माभू-नाना बदरमल्लकः। तस्य शीलवती नाम्ना सुन्दरी सहधर्मिणी // 45 // તે જ્ઞાતિમાં બદરમલ (બદારમલ)નામાં એક બ્રાહ્મણ ઉત્પન્ન થયે. નિર્મળ શીળવ્રત ધારણ કરવાવાળી સુંદરીનામની તેમની સ્ત્રી હતી. 45. बलवाची बकारः स्या-द्दकारेण दयोच्यते / बलं कर्मरिपूच्छेदि दया षट्कायजीवनी // 46 // एताभ्यां राजते यः स बदरः परिकीर्त्यते। विनायुधं यो जयति रिपून्मल्लः स उच्यते // 47 // બને અર્થ બલ, “દને અર્થ દયા અને 2' ને અર્થ શોભાયમાન, કર્મરૂપ શત્રુને નાશ કરનારૂં બલ અને ષકાયની રક્ષા કરનારી દયા એ બેવડે કરીને જે શોભે છે, તેનું નામ “બદર.” પિતાના હાથમાં શસ્ત્ર નહીં હોવા છતાં જે શત્રુઓને નાશ કરે છે, તેનું નામ મલ. 46-47. दधान ईदृशं योग-रूढं नाम स वाडवः। गमयन्नस्ति कालं स्व-मातरौद्रविवर्जितः // 48 // : એવું યથાર્થ નામ ધારણ કરનાર તે બ્રાહ્મણ આર્ત અને રૌદ્ર ધ્યાનથી દૂર રહીને પોતાને વખત ગાળતા હતા. 48, un Guide P.P.AC. Gunratnasuri M.S.