Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 14
________________ ( 20 ) નાતે પ્રથમ વા ! વામાં, વૈ ખેતી, વ્યાપાર વગેરે કામમાં, તેમજ શદ્રો ત્રણે વર્ષોની (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લેકોની) સેવા કરવામાં હમેશા તત્પર રહે છે. 38. स्वस्वकर्मरता एवं धर्ममाराध्य भक्तितः / साधयन्ति चतुर्वर्ग त्रिवर्ग वा यथाबलम् // 39 // . એ પ્રમાણે પોતપોતાના કામમાં તત્પર એવા ચારે વણે ભકિતથી ધર્મની આરાધના કરીને પોતાની શકિતમાફક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની સાધના કરે છે. 39. यत्रानिशं यशःकान्ति-द्योतिताम्बरमण्डलाः। चतुःषष्टिकलावन्तः समाः पक्षद्वयेऽपि च // 40 // चन्द्रातिशायिमाहात्म्याः सन्ति लोकाः सहस्रशः। तेनेदं प्रथितं लोके नाम्ना चन्द्रपुरं किल // 41 // - તે ચાંદપુરમાં રહેનારા લેકમાં ચંદ્રના કરતાં ગુણ અધિક છે. તે એ રીતે - ચંદ્ર તે માત્ર મહિનામાં કેટલીક રાત્રી સુધી જ અજવાળું આપે છે, અને આ ચાંદપુરના લેકે તો પિતાના યશના કિરણથી નિરંતર દિશા તથા આકાશને પ્રકાશિત કરે છે. ચંદ્રની તો માત્ર શાળજ કળા છે, અને એ લેકે તે ચેસઠ કળાના ધણી છે. ચંદ્ર તે માત્ર એક જ પક્ષમાં વૃદ્ધિ પામે છે, ને બીજા પક્ષમાં તે ક્ષીણ થાય છે. પણ એ નગરીના લેકે તે બંને પક્ષમાં સરખા એટલે જેમના યશની કાન્તિ હમેશાં વધતી રહે છે એવા તથા નિષ્પક્ષપાતી છે. એવા હજારે લેકે આ પુરમાં રહે છે, તેથી એનું ચંદ્રપુર એવું નામ લેકેમાં પ્રસિદ્ધ થયું એમ લાગે છે. 40-41 चकारो वक्ति दुष्कर्म तं द्रावयति यजनः। | તેન દ્રપુર નામ–જીમતૈિતન્મતે મમ | કરે છે. અથવા “ચ”ને અર્થે દુષ્કર્મ અને “દ્ર'ને અર્થે દૂર કરવાવાળે, આ ચાંદપુરમાં રહેનારા લેકે દુષ્કર્મોને દૂર કરવાવાળા હેવાથી એ પુરનું નામ ચંદ્રપુર પડયું હશે. 42. सनाढ्या नाम तत्रैका जातिरस्ति दिजन्मनाम् / विद्याविनयसंपन्ना यस्यामुदभवन् द्विजाः // 43 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Adadak Trust

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 450