________________ ( 8 ) મોહન કથા : घटोभ्यो गृष्टयो यस्मिन् कामदोह्या दिवानिशम् / / यासां पयः पिबन् मर्त्यः सुरधेनुं तृणायते // 29 // જેનાં અવાડાં ઘડા સરખાં, એવી તે દેશની ગાયે ગમે તે વખતે ઇચ્છામાફક દૂધ આપે છે, તેથી એનું દૂધ પીવાવાળો માણસ કામધેનુને પણ તણખલા સરખી ગણે છે. 29. तत्रास्ति मथुरा नाम मथितारिनृपाविता / राजन्वती राजधानी राजवृन्दनिषेविता // 30 // એવા સૌવીર દેશમાં મથુરાના રાજધાની છે. શત્રુના નાશ કરનારા રાજાઓ તેનું રક્ષણ કરતા હતા. દુષ્ટ રાજાને ઉપદ્રવ તે નગરીમાં કોઈ પણ વખતે નહીં થતું હતું. ઘણા માંડલિક રાજાઓ તે નગરીમાં આવીને મંડલેશ્વરની સેવામાં રહેતા હતા. 30. तीर्थे श्रीशीतलेशस्य हरिनामा नृपोऽभवत् / ". बहवस्तद्वंशभवाः पालयन्ति स्म यां चिरम् // 31 // - શ્રી શીતલનાથના વારામાં હરિનામાં રાજા થઈ ગયે, તેના વંશમાં થયેલા ઘણા રાજાઓના તાબામાં તે નગરી ઘણા કાળસુધી હતી. 31. ततस्तदीये वंशेऽभून्मुक्ताहारोपमो नृपः। नाम्ना यदुरिति ख्यातो यशोधवलिताम्बरः // 32 // ત્યાર પછી તે હરિરાજાના વંશ--(કુલ વાંસડ-) માં મોતીના હાર જેવો પ્રસિદ્ધ યદુરાજા થયે. એ રાજાએ પોતાના યશેકરીને આકાશ ઉજવળ કર્યું. 32. यदोराविरभूद्यस्यां यदुवंशोऽतिविस्तृतः। શ્રમતા નેમવિમુના પવિતો નિનનન્મના રૂરી - એવા મોટા વિસ્તારવાળા યદુવંશની ઉત્પત્તિ તે મથુરા નગરીમાં એક હરિરાજાથી થઈ. પછી તે વંશ શ્રીનેમિનાથ ભગવાને પોતાના જન્મથી ૫વિત્ર કર્યો. 33. , . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust