Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 10
________________ ચોદન ગાથા સા વજને સુમેળે છે દીાિ कुट्टनं स्वर्णरूप्यादौ यत्र नान्यत्र दृश्यते // 21 // તે દેશમાં બંધન (કુલનું કચું) ફુલને જ હતું. પણ બીજા કોઈ લેકેને બંધન (બેડી વિગેરે-) નો સંભવ નહોતે જ. કાપવાનું તથા કૂટવાનું કામ સેના રૂપાને વિષેજ ચાલતું હતું. પણ આપસમાં ગરદન મારવી, મારપીટ કરવી વિગેરે કઈ દિવસ થતું જ નહોતું. 21. कौटिल्यमलकेष्वेव कलङ्कश्च कलानिधौ / .. कालुष्यं वार्षिकजले यत्र नान्यत्र दृश्यते // 22 // તથા તે દેશમાં કુટિલતા (વાંકાપણું) તો કેશમાંજ દેખાતી હતી. પણ પ્રજામાં કોઈને પણ કુટિલ સ્વભાવ હતો જ નહીં. કલંક (ચંદ્રમાની અંદર દેખાતે ડા) ચંદ્રમાને વિષેજ દેખાતું હતું. બીજા કોઈ પણ માણસને કુકર્મના દકરીને કલંક (અપયશરૂપી ડા) હતું જ નહીં. મલિનતા તે વરસાદના જળથીજ તળાવ, નદી તથા ખાડી વિગેરેમાંજ દેખાતી હતી. પણ માણસેના ચિત્તમાં તે નહતી જ. 22. दण्डो ध्वजे तथा छत्रे कम्पश्च करिकर्णयोः।। चिन्ता गहनशास्त्रेषु यत्र नान्यत्र दृश्यते // 23 // તે દેશમાં દંડ તો ધ્વજાને અને છત્રને વિષેજ દેખાતો હતો. પરંતુ રાજા તરફથી કોઈને દંડ થતો નહીં હોત. કંપ (ધુજારે) તો હાથીના કાનને વિષેજ દેખાતું હતું. પણ લેકે કોઈના પણ કરીને કાંપતા નહતા. ચિંતા વિચાર) તો એક ગહન શાસ્ત્રની જ ચાલતી હતી. પરંતુ આજીવિકાદિકની ચિંતા (કાળજી) નહતી જ. 23. करग्रहः परिणये रतावेव कचग्रहः / चित्रकर्मसु वर्णानां संकरोऽन्यत्र नेक्ष्यते // 24 // તે દેશમાં કરગ્રહ (હસ્તમેળાપ) તે વિવાહમાંજ દેખાતો હતે. પણ રાજાએ કાઈ પાસેથી કરગ્રહ એટલે વેર લેતા નહોતા. કેશ પકડવાનું તે રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 450