Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 8
________________ ( 4 ) ' નોન : સા . एवमन्तरमासाद्य यः कश्चित्प्रभवत्यपि / सत्स्वन्येषु प्रबन्धेषु तथायमवधार्यताम् // 12 // આપ્રમાણે વખતસર કોઈ સાધારણ વસ્તુ પણ મોટું કામ કરવાને શકિતમાનું થાય છે તેમજ બીજાં મોટાં મોટાં ઘણાં ચરિત્રો છે; તે પણ આ ચરિત્ર વખતસર ભવ્યજીવ પર જરૂર ઉપકાર કરશે, એમ સમજવું. 12. किं चाल्पगुणपात्रेषु गुणवत्वं प्रकल्प्य ये। भजन्ति सत्फलं तेऽपि लभन्त इति निश्चितम् // 13 // બીજું કોઈ સાધુમાં ચેડા ગુણ છે, તો પણ કોઈ પુરુષ એને દાન વિગેરે આપી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે, અને એ સાધુ ઉત્તમ ગુણવાનું છે. એવી શ્રદ્ધા રાખે, તો તે પુરુષ પણ જરૂર સ્વર્ગાદિ સુખ પામે, એવું સિદ્ધાન્તવચન છે. 13. . पुनः श्रीमुनिराजेऽस्मिन् भक्त्या च श्रद्धयापि च / ये बिभ्रत्युत्कटं रागं ते सत्फलभुजो न किम् // 14 // એમ છે તો ધર્મઉપર શ્રદ્ધા રાખવાવાળા જે લેકે શ્રીમેહનલાલ મહારાજજી જેવા મુનિરાજને વિષે ઘણો રાગ રાખે છે, અને તેમની ભક્તિ કરે છે, તે લેકે સ્વર્ગાદિ સુખ પામવાવાળા નથી કે શું ? અર્થાત્ જરૂર પામશેજ. 14. तेषां भक्तिविवर्धनाय भवसंतानाल्पभावाय च कालेनाध्यवसायशुद्धिवशतो निर्वाणसंपत्तये / श्राद्धैः श्रद्दधतां वरैः सुमतिभिः संप्रेर्यमाणो मुदा प्रस्तावागतमाद्रियेऽत्र विबुधाः क्षाम्यन्तु वैयात्यकम् // 15 // બુદ્ધિમાન્, શ્રદ્ધાવાનું અને ધર્મરાગી એવા લેકોએ ઉત્સાહથી આ ચરિત્ર રચવા માટે મને પ્રેરણા કરી, તેથી હું પ્રસ્તુત ચરિત્ર રચવા આરંભ કરું છું. આ ચરિત્ર રચવાનાં ત્રણ કારણે છે. એક તે આ ચરિત્રના વાંચવા સાંભળવાથી રાગી લેકેની આ મહારાજજી ઉપર ભક્તિ વધે, બીજાં એ લેકેનો દીધે સંસાર પરિમિત (અલ્પ) થાય, અને ત્રીજું કાલે કરીને એમના અધ્યવસાય ઘણાજ શુદ્ધ થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય. આ રચનામાં મારાથી જે દેષ થાય તેની, હે વિદ્રજજનો ! આપ ક્ષમા કરશો. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 450