Book Title: Mohan Charitam Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma Publisher: Jain Granthottejak Parshada View full book textPage 7
________________ ' મોહનચરિત્ર સર્ગ પહેલે. ( 3 ) વિદ્યમાન એવા એક મુનિરાજનું ચરિત્ર રચવાનું કારણ શું? પ-૬. तान्प्रत्याचक्ष्महे भव्याः सत्यं वो वचनं परम् / * एकान्तवाददुष्टत्वा-न स्याद्वादिकसंमतम् // 7 // એ કુતર્કને ઉત્તર આ રીતે છે કે, હે ભવ્યલેક! આપનું કહેવું ઠીક છે; પણ તેમાં એકાન્તવાદરૂપ દોષ હોવાથી તે સ્યાદ્વાદિ લેકને માનવા લાયક નથી.૭. अपि भूमण्डलेऽखण्डे मार्तण्डे चण्डतां गते।.. किं गर्भागारतमसो नुदे दीपो न युज्यते // 8 // આખા પૃથ્વીમંડળને વિષે સૂર્ય ઉગ્ર થઈને તપતો હોય તો પણ ભયરામાં રહેલા અંધકારને દૂર કરવા માટે દી નહીં જોઈએ શું? જરૂર જોઈયે. 8. तडागेऽम्बुधिकल्पेऽपि नृभिर्मन्दाग्निभिन किम् / नातिमिष्टं च लघु च कौपं पेपीयते पयः॥९॥ સમુદ્ર જેવડું મીઠા પાણીનું તળાવ પાસે ભરેલું છે, તે પણ તેને મૂકીને મંદજઠરાગ્નિવાળા લેકે મોળું પણ હલકું કુવાનું પાણી દૂરથી મંગાવીને પણ હમેશાં પીતા નથી કે શું ? પિયે છેજ. 9. तपे तपनतापार्ता आब्या जानपदा अपि / .. किं न सौधं समुत्सृज्या-रामोटजनिवासिनः // 10 // - ગરમીની મોસમમાં તાપથી કાયર થયેલા શહેરના મોટા ખાનદાન લેક પણ પિતાના મહેલ મૂકીને બગીચામાંની ઝુંપડીમાં રહેતા નથી કે શું ? રહે છેજ. 10. - शतघ्नी शतहन्त्री या तथान्याप्यायुधावलिः। . सास्तां दूरे यनिहन्ति शस्येकान्तिकमागतम् // 11 // આ લડાઈના વખતમાં સેંકડો માણસના પ્રાણ હરણ કરનારી મેટી તપ અને કેટલાંક હથીઆર પાસે રહ્યાં હોય તે પણ બાબાથ ભિડીને બિલકુલ પાસે આવી લડનારા શૂરવીરને મારવાના કામમાં કટારી નાની છે, તે પણ કેવી સચોટ મદત આપે છે. 11. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450