________________
છે. તેવી રીતે દેવો પણ આપણને સાધર્મિકના નાતે સહાય કરે છે તે આ વાતથી સિદ્ધ થાય છે. - સમકિતી જેનો હાલ દુનીયામાં માત્ર સમકિતી મનુષ્યોની સહાયથીજ નથી જીવી શકતા પરંતુ તેઓ હીન્દુ-મુસલમાન-ખ્રીસ્તી વગેરેની સહાયથી જીવે છે અને તેમના ઉપકારોથી પોતાના દુઃખ ટાળે છે તેથી કંઈ તેમને મિથ્યાત્વ નથી લાગી જતુ કારણ તેઓ જાણે છે કે અન્યધર્મી કંઈ વિતરાગ નથી જે જેવા હોય તેને તેવા માનવાથી કંઈ મિથ્યાત્વ લાગી નથી જતું. તેજ રીતે સાધર્મિક ના નાતે દેવ-દેવીને માનવામાં મિથ્યાત્વ લાગતું નથી. પરંતુ જો તેનો મહીમા વિતરાગ પરમાત્માથી વધારવામાં આવે તો ચોક્કસ મિથ્યાત્વ લાગે જ છે તેમાં કોઈ સંદેહ નથી...
|| ઈતિ શ્રી મંત્રસિધ્ધિ પ્રકરણમ્ |
૧૮
મન્ત્ર સંસાર સારં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org