________________
आली नव स्तवनम्नस्तसम्मस्तदोष
આસ્તાં તવ સ્તવન-મસ્ત-સમસ્ત-દોષ, વત્સકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ |
દૂરે સહસ્ત્ર-કિરણ કુરૂતે પ્રત્યેવ,
પદ્માકરેષુ જલજાનિ વિકાસમાં િIIII અર્થ : જેમ સૂર્ય દૂર રહ્યું છતે (પોતાની) પ્રભા વડે કમળ વનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ, સર્વ દોષોનો નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પરંતુ તમારૂં માત્ર નામસ્મરણ પણ મનુષ્યોનાં પાપોને દૂર કરે છે. હદ્ધિ : ૩ૐ હું અહં ણમો અરિહંતાણં ણમો સંભિણસોયાણું હૉ હીં હું ફટ્ સ્વાહા ! મંત્ર : ૐ હ્રીં શ્રી° ક કલી ૨: ૨: રઃ હં હઃ નમ: સ્વાહા
વિધિઃ નવમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર નવમો પાસે રાખવાથી ચોર-ડાકુનો ઉપદ્રવ થતો નથી. ચાર મીઠાની કાંકરી ૧૦૮ વાર અભિમંત્રિત કરીને ઘરનાં ચાર ખૂણે મૂકીએ તો ચોર ઘરમાં પેસી શકતો નથી, અથવા તો ચંભિત થઈ જાય છે. હેતુ: ચોર, ડાકુ આદિનો ઉપદ્રવ નાશ
પામે. નાત્યભુત ભુવન-ભૂષણ ! ભૂતનાથ !,
ભૂર્ત-ગુણ-ભુવિ-ભવન્ત-મભિપ્ટવન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા,
ભૂત્યાશ્રિત ચ ઈહ નાત્મસમં કરોતિ l/૧૦માં અર્થ : આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ તે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્યગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં કયું મોટું આશ્ચર્ય છે ! (અર્થાત્ નથી). મન્ત્ર સંસાર સાર...
वत्सरकयाऽपि जगतां दुरितानि हन्ति ।
E
Til
).
૧૧ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org