________________
વિધિઃ સાતમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તેમજ યંત્ર સાતમો લોખંડના માદળિયામાં ઘાલી પાસે રાખવાથી સર્પનું ઝેર ઉતરે છે. તેમજ ૧૦૦૮ વાર ઋદ્ધિ અને મંત્રથી કાંકરીને અભિમંત્રિત કરીને સર્પના મસ્તક પર ફેંકીએ તો તે થંભી જાય છે અને દંશ દઈ શકતો નથી. જેને સર્પ કરડયો હોય, તેને મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી પીવડાવવાથી ઝેર ઉતરી જાય
છે. આ જપમાં માળા લીલા રંગની રાખવી તથા ધૂપ લોબાનનો કરવો. . હેતુ : સર્પનું ઝેર દૂર થાય.
મત્વેતિ નાથ તવ સંસ્તવન મયેદમારભ્યતે તન-ધિયાડપિ તવ પ્રભાવાત્T
ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષ,
મુક્તાફલ-ઘુતિ-મુપૈતિ નનૂદબિન્દુ: ll૮. અર્થ : કમલ પત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તાફળની શોભાને ધારણ કરે છે, તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજ્જનોનાં મનનેહરશે એમ માનીને, અલ્પ બુદ્ધિાવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું. સદ્ધિ : ૐ હૂ અહં ણમો અરિહંતાણં ણમો પાદાનુસારીણું .. મંત્ર ઃ ૩% હાં હૂ હૂ હૂઃ અસિઆઉસા અપ્રતિચક્ર ફર્ વિચકાય ઝાઁ ઝાઁ સ્વાહા ! (પુન:) ૐ હૂ લક્ષ્મણા-રામાનન્દ દેત્રે નમો નમઃ સ્વાહા !
વિધિ : આઠમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર આઠમો પાસે રાખવાથી વ્રણપીડા (ગૂમડાની પીડા) દૂર થાય છે. અહીં અરીઠાના બીજની માળા ઉપયોગમાં લેવાથી વિશેષ ફાયદો થાય છે. જો આ મંત્રથી મીઠાની કાંકરી ૧૦૮ વાર અભિમંત્રિત કરીને પીડાતા અંગ પર ફેરવીએ તો પીડા મટી જાય છે.
હેતુ : ગુમડા, ઘાની પીડા દૂર થાય. ૧૧૦
મન્ને સંસાર સારં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org