________________
=
મિક શાળા મક
ઈન્દુ યથા તવ વિભૂતિ-રભૂજિનેન્દ્ર ! ના ધમપદેશન-વિધી ન તથા પરસ્ટ |
યાદ; પ્રભા દિનકૃતઃ પ્રહતાલ્પકારા, તાદક સુતો ગ્રહ-ગણસ્ય વિકાશિનોડપિ ? ll૩૩il.
અર્થ : આ રીતે હે જિનેશ્વર ! ધર્મોપદેશની વિધિમાં તમારી જે સંપદા હતી તે અન્ય કોઈને હોતી નથી. અંધકારને હણવવાળી સૂર્યની જે કાંતિ હોય છે તે પ્રકાશિત હોવા છતાં અન્ય ગ્રહના સમૂહની કયાંથી હોય? બદ્ધિ : ૐ હું અહં ણમો સવોસહિપત્તાણું !
મંત્ર : ૐ નમો ભગવતે અપ્રતિચક્રે એ કલી હૂં 3ૐ હ્રીં મનોવાંછિત સિદ્ધયે નમો નમઃ અપ્રતિચકે હીં* ઠઃ 6: સ્વાહા વિધિ : તેત્રીસમી ગાથા ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી દુર્જન પુરૂષ વશ થાય છે તથા તે કંઈ બોલી શકતો
નથી. * હેતુ શત્રુને વશ કરી શકાય.
શ્રચ્યોતન્મદાવિલ-વિલોલ-કપોલ-મૂલ, મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધકોપમ્ |
ઐરાવતાભ-મિલ-મુલ્કત-માપતન્ત, દૃવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્ Il૩૪ll અર્થ : ઝરતા મદ વડે કલુષિત થયેલા ગંડસ્થલને વિષે ભમતા ચંચળ ભમરાઓનાં ગુંજારવ વડે કોપાયમાન બનેલાં એવાં ઐરાવતની શોભાને ધારણ કરનારાં, ઉદ્ધત અને સામે ધસી આવતાં હાથીને જોઈને, આપને આશ્રય કરીને રહેલાઓ ભય પામતાં નથી. ઋદ્ધિઃ ૐ હું અહં ણમો સવ્વોસહિપત્તાણું ,
મનં સંસાર સારં...
૧૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org