________________
સિદ્ધિયોગ : શુક્રવારે નંદા, બુધવારે ભદ્રા, મંગળવારે જયા, શનિવારે રીક્તા, ગુરૂવારે પૂર્ણા તિથિ હોય તો સિદ્ધિયોગ બને છે.
ચાર શુભ મુહૂર્ત : ચૈત્ર-શુકલ-૧, અક્ષય તૃતીયા, વિજ્યાદશમી અને કાર્તિક સુદ-૧-આ ચાર મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં પંચાંગશુદ્ધિ જોવાની આવશ્યકતા નથી.
મંદિર-દેરાસર દોરી છાપવી (ખીંટી સ્થાપવી) મુહૂર્ત : રોહિણી, ૩ ઉત્તરા, મૃગ, ચિત્રા, અનુ, રેવતિ, ર્હસ્ત, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ શ્રેષ્ઠ છે. જ્વાલામુખીયોગ : એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમીએ રોહિણી અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તો જ્વાલામુખી યોગ થાય છે.
ભસ્મયોગ : સૂર્ય નક્ષત્રથી ૭મો દૈનીક નક્ષત્ર ભસ્મયોગ કરાવે સર્વકાર્ય ભસ્મસાત્ થાય છે. કુયોગ હોય તો સિદ્ધિયોગ જેવો સુયોગ હોય તો કુયોગનો નાશ કરે છે.
:
તિથિ નક્ષત્ર સંબંધી દોષો ઃ પ્રતિપદાએ ઉ.ષા., દ્વિતિયા-અનુ., તૃતીયા-૩ ઉત્તરા, પંચમી-મઘા, ષષ્ઠી-રોહિ., સપ્તમી-હસ્ત-મૂળ, અષ્ટમીપૂ.ભા., નવમી-કૃતિ., એકાદશી-રોહિ., દ્વાદશી-આમ્પે., ત્રયોદશી-ચિત્રાસ્વાતિ.
ઉપગ્રહયોગ : સૂર્ય નક્ષત્રથી ૫, ૭, ૮, ૧૪, ૧૫, ૧૮, ૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫ અન્યમતે ૭, ૮, ૧૦, ૧૪, ૧૫, ૧૮, ૧૯ તથા ૨૧ થી ૨૫મું ચંદ્ર નક્ષત્ર હોવાથી થાય છે. કુરૂક્ષેત્રદિમાં વિશેષ રીતે જોવાય છે. ત્યાજ્ય છે. તો તે દૂષીત નક્ષત્ર પાદ વર્જવુ.
એકાર્બલ દોષ : ખંડાત્મક પરિધ, વિષ્ણુભ, વજ, શૂળ, ખંડઅતિગંડ, વ્યાઘાત, વ્યતિપાત, વૈધૃતિયોગો અને સૂર્યનક્ષત્રથી ચંદ્રનક્ષત્ર (અભિજિત સહિત) વિષમ (એકી) ગણનામાં હોય તો એકાર્બલ દોષ થાય છે.
',
જામિત્ર દોષ ઃ લગ્ન કે ચંદ્રથી કોઈપણ ગ્રહ સાતમે રહ્યો હોય તેમાં પણ અંશાત્મક ૫૫મું નવમાંશ (૧૮૦થી ૧૮૩-૨૦) વધારે દોષયુક્ત છે.
૧૭૪
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org