________________
(ર) પછી રીધમ પ્રમાણે ધીમે ધીમે પ્રાસ યુક્ત ગણવા (લે..લે..લે..લે.) (૩) એક શ્વાસે એક-એક જ ગણવા (લે....લ) માનસ પટ ઉપર બીજ
મંત્રનો જાપ કરી ભગવાનનનું ધ્યાન ધરવું. • આ પ્રયોગ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવો. કે સફળ થઈશ જ. • પૂરી એકાગ્રતા અને ભાવનાથી ફળની ઈચ્છારહિત કરવો અને ખાડો પાડ્યા વગર નિયમિત રૂપે ૧૫ મીનીટ કરવો રીઝલ્ટ મળશે.
| ઈતિ શ્રી વિવિધ સાધનાષ્ટક પ્રકરણમ્ -
૧૮૪
મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org