________________
કર્તરી દોષ ઃ લગ્ન કે ચંદ્ર કુંડળીમાં બીજા સ્થાને પાપગ્રહ વક્રી તથા બારમા સ્થાને પાપગ્રહ માગી હોય તો લગ્ન કર્તરી દોષ થાય છે. તેમાં પણ અંશાદિક પરિસ્થિતિ વધુ દૂર હોય તો દોષ ઓછો ગણાય.
વજ મૂશળયોગઃ શુભકાર્યોમાં વર્જ્ય છે.
કોઈપણ અશુભ યોગના સમયે જો શુભયોગ હોય તો અશુભયોગનો નાશ થાય છે. સૂર્ય સંક્રાંતિનાં અમાવસ્યા આવે તો અર્પરયોગ જે ત્યાજ્ય છે.
સૂર્ય-ચંદ્ર દગ્ધાતિથિ [ તિથિ | ર | ૪ | ૬ | ૮ | ૧૦ | ૧૨ સૂર્યથી | ધ.મી. વૃષ.-કું. મિ.-ક.| મે.-કે. સિં.-વૃશિ. તુ.-મ. ચંદ્રથી | ધ.-કું. મે-મિ. | સિં.-તુ. | મ-મી. કે.-વૃષ. ક.-વૃશ્ચિ.
દગ્ધાતિથીમાં : દગ્ધાતિથીમાં મુંડણથી કુષ્ઠરોગ, વસ્ત્રધારણથી સ્વાથ્ય હાનિ, ગૃહ પ્રવેશથી સંતાપ, શસ્ત્ર ધારણથી નિર્માણમાં મૃત્યુ કષ્ટ, યાત્રા-કૃષિ કર્મ, વિવાહદિ કાર્યમાં નિષ્ફળતા મળે. દગ્ધાતિથિમાં ૪ ઘડી ત્યાજ્ય છે.
મૃત્યુયોગ : રવિવારે અનુરાધા, સોમવારે ઉ.ષા.) મંગળવારે શત., બુધવારે અશ્વિ, ગુરુવારે મૃગ, શુક્રવારે આશ્લે. તથા શનિવારે હસ્ત નક્ષત્ર હોતાં થાય છે. તે અશુભ છે. શરૂઆતની બાર ઘડી (૪ કલાક ૪૮ મિનિટ) અશુભ છે. - યમઘંટયોગ : રવિવારે મઘા., સોમવારે વિશાખા, મંગળવારે આદ્ર, બુધવારે મૂળ, ગુરુવારે કૃતિકા, શુક્રવારે રોહિણી અને શનિવારે હસ્ત નક્ષત્ર હોતાં થાય છે. આ યોગ વિંધ્ય પર્વતથી ઉત્તરમાં હિમાલય પ્રદેશ સુધી વર્ષ છે. અનિષ્ટ ફલ સૂચક છે. શરૂઆતની ૮ ઘડી (૩ કલાક ૧૨ મિનિટ) અશુભ છે.
કાલમુખીયોગ: ત્રીજે અનુરાધા, ચતુર્થીએ તદ્ગણ ઉત્તરા, પાંચમે મઘા, આઠમે રોહિણી તથા નોમના દિવસે કૃતિકા નક્ષત્ર હોતાં કાલમુખી થાય છે. સર્વથા વજર્ય ગણાય છે.
પાતદોષઃ સૂર્ય સંક્રાતિ સામ્ય યોગ, હર્ષણ, વૈધૃતિ, સાધ, વ્યતિપાત, મન્ત્ર સંસાર સાર..
૧૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org