________________
મંત્ર ૐ નમો ભગવતે મહતિ મહાવીર વઢમાણ બુદ્ધિરિસીણં 35 હું હું હું હો” હું અસિઆઉસા કોઝી સ્વાહા ! વિધિઃ ચુમ્માલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી, તેમજ યંત્ર પાસે રાખવાથી સર્વ મનોરથની સિદ્ધિ થાય છે તથા જેના નામનું ચિંતન કરવામાં આવે, તે વ્યક્તિ વશ થાય છે. હેતુ : લક્ષ્મી, સંપત્તિ અને સુખ પ્રાપ્ત થાય છે.
| ઈતિ શ્રી ભક્તામર મંત્ર-યંત્ર કલ્પ |.
૧૩૬ Jain Education International
મન્ત્ર સંસાર સાર...
www.jainelibrary.org
For Personal & Private Use Only