________________
સૂર્યનો યંત્ર
M
સૂર્યનો મંત્ર | ૐ નમઃ સૂર્યાય સહસ્ત્રકિરણાય હી સ્વાહા || વિધિઃ સવારે પૂર્વદિશા તરફ મુખ રાખીને ૧ માળા એટલે કે ૧૦૮ વાર મંત્રજાપ કરવો. સૂર્યગ્રહણ તથા આસો માસમાં વિશેષ જાપ કરવો. તાંબા-ચાંદી કે સોનામાં યંત્ર બનાવવું. લાલ દોરામાં ગળામાં ધારણ કરવું કે જમણી ભુજાએ બાંધવું.
ફળકથન જન્મ જન્માંતરનું દારિદ્રય દૂર થાય છે. આત્મરક્ષા કરે છે. પ્રભાવ વધે છે. અધિકારી વર્ગ સાથે સંબંધો સ્થપાય છે. બીજા અનેક સંસારી કાર્યો સિદ્ધ થાય છે. જૈનોએ રવિવારે એકાસણું કરવું, કોઢ-સફેદ દાગ આંખ તથા હાર્ટએટેક-બી.પી. જેવાં આધુનિક દર્દી ઉપશાન થાય છે. આ મંત્રના પ્રભાવથી પરમપૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ.સા. એ દિલ્હીપતિ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડયો હતો.
/ ઈતિ શ્રી સૂર્ય સહસ્ત્રનામ કલ્પ ||
૧૬)
મન્ત્ર સંસાર સારં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org