________________
અર્થ : જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, સમુદ્ર, જલોદર અને બંધન વિ. ઉત્પન્ન થયેલાં ભય સ્વયં ભય પામ્યાં હોય તેમ નાશ પામે છે. તે ત્રાદ્ધિઃ ૐ હું અહં ણમો સિદ્ધિદાયાણું ઢમાણાણે વડુ | મંત્ર : ૐ નમો હાં હું હું હો” હુઃ યઃ
ક્ષઃ શ્રી હીઃ ફટ્ સ્વાહા. વિધિ ઃ તેતાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર તેતાલીશમો પાસે રાખવાથી દુર્દાન્ત શત્રુ પણ વશ થાય છે તેમજ શસ્ત્રનો ઘા લાગતો નથી. હેતુ : બધી જ દિશાઓમાં વિજય પ્રાપ્ત થાય છે.
સ્તોત્ર-સ્ત્રજં તવ જિનેન્દ્ર ! ગુણે-ર્તિબદ્ધ, ભકત્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પામ્T
ધરે જનો ચ ઈહ કંઠ-ગતા-મજદ્મ, તે માનતુંગ-મવશા સમુપૈતિ લક્ષ્મીઃ II૪૪ll
અર્થ : હે જિનેશ્વર ! સગુણો અને મનોહર અક્ષરો રૂપી ચિત્ર-વિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારી સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે, તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગસૂરીશ્વરને સર્વતંત્રસ્વતંત્ર એવી કોઈને પણ વશ ન રહેનારી
(મોક્ષરૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. નાદ્ધિ : ૐ હું અહં ણમો સવ્વસાહૂણં ! મન્ત્ર સંસાર સાર...
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org