________________
प्रालि जिन शानदेवाशी
વિધિઃ આડત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર મસ્તકે ધારણ કરવાથી યુદ્ધનો ભય ઉપસ્થિત થતો નથી. બલ તથા પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. હેતુ : દરેક પ્રકારનાં ભય દૂર થાય.
કુન્તાગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિ-વાહ,
વેગાવતાર-તરણાતુર-યોધ-ભીમે ! યુદ્ધ જયં વિજિત-દુર્જય-જય-પક્ષા, સ્વત્પાદ-પંકજ વનાશ્રયિણો લભત્તે ll૩૯ll
અર્થ : ભાલાના અગ્રભાગ વડે મરાયેલાં હાથિઓનાં રૂધિરરૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવાં યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણ રૂપી કમળવનનો આશ્રય કરીને રહેલાંઓ દુર્જય એવાં શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે.
સદ્ધિઃ ૐ હું અહં ણમો મહૂરસવણી મંત્ર : ૐ નમો ચક્રેશ્વરીદેવી ચક્રધારિણી જિનશાસન સેવા કારિણી શુદ્રોપદ્રવવિનાશિની ધર્મશાન્તિકારિણી નમઃ શાંતિ કુરુ કુરુ સ્વાહા ! વિધિ : ઓગણચાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રનું પૂજન કરવાથી સર્વ પ્રકારનો ભય મટે છે. રાજ્ય દ્વારા ધનલાભ થાય છે. હેતુ : વિજય પ્રાપ્ત થાય અને ઋદ્ધિ વૃદ્ધિ મળે.
અમ્મોનિધૌ ક્ષભિતભીષણ-નક્ર-ચક્ર, પાઠીનપીઠ ભયદોહ્મણ-વાડવાગ્ની !
રંગત્તરંગ-શિખર-સ્થિત-ચાન-પાત્રા-,
સાસં વિહાર ભવતઃ સ્મરણાદ્ વજન્તિ ll૪૦ll અર્થ : જે સમુદ્રમાં વિક્ષુબ્ધ થયેલાં ભયંકર મગરનાં સમૂહો “પાઠીન'
મનં સંસાર સાર...
Ishubhambha
૧૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org