________________
'
IFT HTAવવાનમાં રાખી છે. આજ ના જાયyan!
વાપાતર ગાનનું જીવનવૃત તિજ્ઞા
ટીમik Bhupt! htt
કલ્પાન્ત-કાલ પવનોદ્ધત-વહિન-કલ્પ, દાવાનલ જ્વલિત-મુજ્જવલમુત્સુલિંગમ્ વિશ્વ જિઘસુ-મિવ સમ્મુખ-માપતન્ત, તન્નામ-કીર્તન-જલ શકયત્ય-શેષમ્ Il3ળી
અર્થ : પ્રલયકાળના પવન વડે પ્રદીપ્ત થયેલા અગ્નિ જેવા, અત્યંત તેજસ્વી ઉંચે ઉડતા તણખાવાળા, સમગ્ર વિશ્વને ભરખી જવાની ઈચ્છાવાળા અને સામે આવતા એવા દાવાનલને આપના નામનું કીર્તન રૂપી જળ સંપૂર્ણપણે શાંત કરે છે.
સદ્ધિઃ ૐ હૂ અહં ણમો કાલબલીણી મંત્ર : ૐ હ્રીં શ્રી કલી હૉ હી
અગ્નિમુખશમન શાંતિ કુરુ કુરુ સ્વાહા! વિધિ : છત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય રહેતો નથી. ઋદ્ધિ તથા મંત્રથી ૨૧ વાર પાણી અભિમંત્રિત કરીને ઘરની ચારે બાજુ છાંટવાથી એ અગ્નિનો ઉપદ્રવ દૂર થાય છે. હેતુ : અગ્નિનો ભય દૂર થાય.
રફતેક્ષણ સમદ-કોકિલકંઠનીલ, ક્રોધોદ્ધત ફણિન-મુલ્ફણ-માપતન્તમ્ |
આક્રામતિ ક્રમ-યુગેન નિરસ્ત-શંક,
સ્વન્નામ-નાગ-દમની હદિ યસ્ય પુસઃ II3oll અર્થ : જે મનુષ્યના હૃદયમાં આપના નામ રૂપી નાગદમની (ઔષધિવિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા મદોન્મત્ત, કોયલના કંઠ જેવા નીલવર્ણવાળા, ક્રિોધથી આક્રમક બનેલા, ઉંચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતા પૂર્વક બંને પગો વડે દબાવી દે છે. (હત્યા કરતા નથી પણ તેના ક્રોધને શાંત કરે છે.) સદ્ધિ : ૩ૐ હું અહં ણમો કાયબલીણું !
મન્ત્ર સંસાર સાર...
૧૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org