________________
અર્થ : અલ્પજ્ઞ અને બહુશ્રુતોનાં હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ જ બળ કરીને વાચાળ બનાવે છે. કારણ કે વસંત ઋતુમાં કોયલ નિશ્ચ મધુર ટહુકા કરે છે; તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મોર એક માત્ર કારણ છે. અદ્ધિ : ૩ૐ હું અહં ણમો કુબુદ્ધિશં મંત્ર : ૐ હ્રીં શ્રાં શ્રી શ્રઃ હં સં યઃ યઃ ઠઃ ઠઃ સરસ્વતિ ભગવતિ વિદ્યાપ્રસાદ કુરુ કુરુ સ્વાહા !
વિધિ ઃ છઠ્ઠી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર છઠ્ઠો પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, વિસ્મરણ થતું નથી, વાણીની શુદ્ધિ થાય છે, મૂર્ખતા દૂર થાય છે તથા જીભ તોતડાતી હોય તો છૂટી થાય છે. જો આ યંત્ર રૂપાના પતરાં પર કોતરાવી તેનું રોજ પૂજન કરવામાં આવે તો છ મહિનાની
અંદર સરસ્વતી વરદાન આપે છે. હેતુ : બુદ્ધિનો વિકાસ થાય.
ત્વત્સસ્તવેન ભવ-સન્તતિ-સન્નિબદ્ધ, પાપં ક્ષણાક્ષય-મુપૈતિ શરીર-ભાજામ્ |
આક્રાન્ત-લોક-મલિ-નીલ-મશેષ-માશ,
સૂર્યાસુ-ભિન્ન-મિવ શાર્વર-મન્ધકારમ્ IIoll. અર્થ : સંસાર ભ્રમણને લીધે બંધાયેલાં પ્રાણીઓનાં પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે. જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિનો અંધકાર સૂર્યનાં કિરણોથી શીઘ્ર નાશ પામે છે તેમ. અદ્ધિઃ ૐ હું અહં ણમો બીઅબુદ્ધીણું / મંત્ર : ૐ હ્રીં હંસ શ્રા” શ્રી ક કલી સર્વદુરિત સંકટ શુદ્રોપદ્રવ કષ્ટ નિવારણે કુરકુરુ સ્વાહા.
મનં સંસાર સાર...
૧૦૯ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org