________________
તો પાછી આવે. ૪ર દિવસ સુધી લાલ માળાથી ઋદ્ધિ અને મંત્રનો પ્રતિદિન ૧૦૦૦ જપ કરવો. તે વખતે દશાંગ ધૂપ વાપરવો અને યંત્ર પાસે રાખવો. પછી મંત્ર દ્વારા ૧૦૮ વાર તેલ અભિમંત્રિત કરીને હાથીને પાવામાં આવે તો મદ ઉતરી જાય છે. હેતુ : આકર્ષણ મંત્ર છે, વશીકરણ થાય.
વડ્યું કવ તે સુર-નરોરગ-નેત્ર-હારિ ?, નિઃશેષ-નિર્જિત-જગત્રિ-તયોપમાનમ્ । બિબ કલંક-મલિન ફર્વ નિશાકરસ્ય ?,
ચઠ્ઠાસરે ભવતિ પાંડુ-પલાશ-કલ્પમ્ ૧૩ll અર્થ : કલંક વડે મલિન થયેલું અને દિવસ ઉગતાં જ ખાખરાના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ કયાં અને દેવ-મનુષ્ય અને ભુવનપતિનાં નેત્રોને હરનારૂં તથા ત્રણ જગતની સર્વે ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ કયાં? અદ્ધિ : ૐ હું અહં ણમો ઉજાઈણ મંત્ર : ૐ હ્રીં શ્રી હં સ એ હૉ હી” દ્રૌઢી દ્રૌદ્રઃ મોહિનિ સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા!
વિધિ : તેરમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ચોરનો ભય ઉત્પન્ન થતો નથી. રસ્તે ચાલતાં કાંકરી અથવા માટીનાં કકડા લઈ ૧૦૮ વાર અભિમંત્રિત કરી ચારે દિશામાં નાંખવાથી ચોરીનો ભય ઉત્પન્ન થતો નથી. ભૂત પ્રેત પણ ફરકતાં નથી.
હેતુ : ચોરનો ભય દૂર થાય. સપૂર્ણ-મંડલ-શશાંક-કલા-કલાપ, શુભ્રા-ગુણા-સ્ત્રિભુવનં તવ લંઘયક્તિ !
યે સંશ્રિતા-સ્ત્રિજગદીશ્વર ! નાથમેર્ક,
કસ્તાન્નિવારયતિ સંચરતો ચષ્ટિમ્ ? ||૧૪ll અર્થ : સંપૂર્ણ વિસ્તારવાળા ચંદ્રની કળાના સમૂહ સમાન તમારા સદ્ગુણો
મન્ત્ર સંસાર સાર...
दुफ्त
यह वासरे भवति
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org