________________
पि क्रिमा यदि त विदामामि
कि बदरणद्रितिवरं चलितं कदाचिनी
पतिं सामपि क्लोन विकाराणम् ।
વિધિ: પંદરમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવાથી તથા યંત્ર કમ્મરે બાંધવાથી વીર્ય ચંચલ થતું નથી. સ્વપ્નમાં પણ વીર્યની રક્ષા થાય છે. વળી ૨૧ વાર મંત્રથી અભિમંત્રિત કરેલું તેલ મુખ પર લગાડવાથી રાજ-દરબારમાં પ્રભાવ વધે છે તથા સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ૧૪ દિવસ સુધી લાલ માળાથી રોજનો ૧૦૦૦ જપ કરતાં શીઘ્ર ફલ
પ્રાપ્તિ થાય છે. હેતુ : વીર્ય રક્ષા, શક્તિ અને સૌભાગ્ય વધે.
આ નિર્ધમ-વર્તિ-રાવર્જિત-તૈલપૂર, કૃત્ને જગત્મયમિદં પ્રકટી-કરોષિા ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ચલાનાં, દીપોડપરત્વમસિનાથ ! જગત્રકાશઃ II૧ી.
અર્થ : ધૂમાડા અને વાટ રહિત, તેલ પણ પૂર્યા વગરનો અને પર્વતોને પ્રકંપિત કરનાર વાયુઓ વડે પણ અજેય તેમજ આ ત્રણેય ભુવનોને સમગ્ર પણે પ્રકટ કરનાર અને જગતમાં પ્રસિદ્ધ એવા હે
સ્વામિન્ ! તમે એવા કોઈ એક માત્ર દીપક છો.
' હદ્ધિઃ ૩ૐ હું અહં ણમો ચઉદસપુથ્વીણી મંત્ર : ૩ૐ નમો સુમંગલા-સુસીમા-નામદેવી-સર્વસમી હિતાર્થ વજશૃંખલા કુરુ કુરુ સ્વાહા / વિધિ : સોળમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખીને રાજદરબારમાં જવાથી પ્રતિપક્ષીની હાર થાય છે. સાત દિવસ સુધી 1000 જાપ કરવાથી શીઘ્ર પરિણામ આવે છે. આ વખતે માળા લીલા રંગની વાપરવી તથા ધૂપ કુંદરૂનો કરવો. હેતુ : અગ્નિનો ભય દૂર થાય. ૧૧૬
મન્ત્ર સંસાર સાર..
ઇNR
AHifજલ
PHONE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org