________________
કરીને પાણીમાં નાંખવી, તો મચ્છીમારની જાળમાં કે કાંટામાં માછલી ફસાશે નહિ. હેતુ : પાણીનો ઉપદ્રવ નષ્ટ થાય.
સોડહં તથાપિ તવ ભક્તિવશાળ્યુનીશ !, કતું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ |
પ્રીત્યાત્મ-વીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાજોતિ કિં નિજ શિશોઃ પરિપાલનાર્થમ્ ? III અર્થ : શક્તિ રહિત એવો હું હોવા છતાં પણ, તમારી આધીનતાથી આ સ્તોત્ર રચવાને પ્રવૃત્ત થયો છું. જેમ હરણ વાત્સલ્યભાવથી પોતાના શિશુની રક્ષા કરવા માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સિંહની સામે નથી થતું શું? બદ્ધિ : 3ૐ હું અહં ણમો અસંતોહિજિણાણું મંત્ર : ૐ હ્રીં શ્રીં કલી ક સર્વસંકટ નિવારણેભ્યો સુપાર્શ્વયક્ષેભ્યો નમો નમઃ સ્વાહા !
વિધિ : પાંચમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી નેત્રપીડા દૂર થાય છે. તેનો વિશેષ વિધિ એ છે કે પીળા વસ્ત્ર પહેરીને સાત દિવસ સુધી દરરોજ ૧૦00 ઋદ્ધિ અને મંત્રનો જપ કરવો, પીળાં ફૂલ ચડાવવાં તથા કુંદરૂનો ધૂપ કરવો. ૨૧ વાર મંત્ર બોલી અભિમંત્રિત કરેલાં પતાસાં પાણીમાં ધોળીને તે પાણી પીવડાવાથી અથવા તે પાણીની આંખો
પર છંટકાવ કરવાથી, નેત્રપીડા તેમજ આંખનાં સર્વ વિકારો દૂર થાય છે. હેતું ઃ આંખોના રોગ દૂર થાય.
અલ્પશ્રુત કૃતવતાં પરિહાસ-ધામ, ત્વદ્ભક્તિ-રેવ મુખરી-કુરૂતે બલાત્મામ્ I ચકોકિલઃ કિલ મધ મધુર વિરૌતિ, તચ્ચારુ-ચૂત-કલિકા-નિકટૅક-હેતુઃ IIકા.
Be A Mill
૧૦૮ Jain Education International
મન્ને સંસાર સારં...
www.jainelibrary.org
For Personal & Private Use Only