________________
બનશvi , કલા અt aw
વિધિ : ત્રીજી ગાથા, ઋદ્ધિ અને મંત્રનું
સ્મરણ કરવાથી તથા યંત્ર ત્રીજો પાસે રાખવાથી બાળકને લાગેલી નજર દૂર થાય છે. તેમજ આ મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી પાવાથી ભેંસ વગેરે પશુઓને લાગેલી નજર પણ દૂર થાય છે. આ ઋદ્ધિ અને મંત્રનો જપ જો કમળકાકડીની માળા વડે કરવામાં આવે તો વિશેષ
ફલદાયી થાય છે. હેતુ : દષ્ટિ દોષ દૂર થાય.
વક્ત ગુણાત્ ગુણ-સમુદ્ર ! શશાંક-કાન્તા; કસ્તે ક્ષમઃ સુરગુરુ-પ્રતિમોડપિ બુદ્ધયા ?
કલ્પાન્તકાલ-પવનોદ્ધત-નક્રચક્રકો વા તરીતમલમબ્યુનિધિ ભુજાભ્યામ્ ? ||૪|| અર્થ : પ્રલયકાળનાં વાયુથી ઉછળતા મગરનાં સમૂહવાળા મહાસાગરને બે હાથ વડે તરી જવાને કોણ સમર્થ છે? (અર્થાત્ કોઈ જ નથી) તેમ હે ગુણોનાં મહાસાગર? બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો વિદ્વાન પણ તમારા ચંદ્ર જેવા મનોહર ગુણોનું વર્ણન કરવા શું સમર્થ છે? (અર્થાતુ નથી). બદ્ધિ ઃ ૐ હું અહં ણમો સવ્વોહિજિરાણું મંત્ર : ૐ હ્રીશ્ર કલી” જલદેવતાભ્યો નમઃ સ્વાહા !
વિધિઃ ચોથી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું પ્રતિદિન સ્મરણ કરવાથી તથા યંત્ર ચોથો પાસે રાખવાથી પાણીનો ભય રહેતો નથી તથા વહાણ પણ પાણીમાં ડુબતું બચી જાય છે. સાત દિવસ સુધી પ્રતિદિન ૧૦૦૦ વાર સફેદ માળાવડે ઋદ્ધિ અને મંત્ર જપવો, સફેદ ફૂલ ચઢાવવાં તથા ભૂમિ પર સુવું અને એકાસણું કરવું. પછી ૨૧ કાંકરી લઈને તે દરેકને
ઉપરના મંત્રથી સાત વાર અભિમંત્રિત મન્ત્ર સંસાર સાર...
૧૦૭
થી શામકથાવ ગાયું
પરીવારો મા
સી - ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org