________________
लेकिलाहमपि तं प्रथम किनेनम
I
!
R
અર્થ : સમગ્ર શાસ્ત્રોનાં અવબોધ વડે પ્રજ્ઞાવાન દેવેન્દ્રોએ પણ જેમની સ્તવના કરી છે; એવા આદિ જિનેશ્વરની સ્તુતિ, હું પણ ત્રણ જગતનાં ચિત્તને આહ્વાદ આપે એવા સ્તોત્ર વડે કરીશ. સદ્ધિ : ૐ હું અહં ણમો ઓરિજીણાણું ! મંત્રઃ ૩ૐ હ્રીં શ્રીં કલી” હૂં નમઃ
વિધિ : બીજી ગાથા, ઋદ્ધિ અને મંત્રનું
સ્મરણ કરવાથી, તથા યંત્ર બીજો પાસે રાખવાથી નજર લાગતી નથી. ૨૧ દિવસ સુધી આ રીતે જપવાથી મસ્તક પીડા દૂર થાય છે. અથવા તો સાત દિવસ સુધી રોજનાં 1000જપ કરવાથી પણ મસ્તક પીડા દૂર થાય છે. વિશેષમાં શ્યામ વસ્ત્ર પહેરીને, શ્યામ માળા વડે પૂર્વાભિમુખ
થઈને જો આ ઋદ્ધિ તથા મંત્ર ૨૧ દિવસ સુધી ૧૦૮ વાર જપવામાં આવે તો શત્રુનો પરાભવ થાય છે. હેતુ: નજરબંદીનો દોષો દૂર થાય.
બુદ્ધયા વિનાપિ વિબુધા ચિત-પાદપીઠ !
સ્તોતું સમુદત-મતિવિંગતગપોડહમ્ | બાલ વિહાય જલ-સંસ્થિત-મિન્દુ-બિમ્બ
મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ II3II અર્થ : પાણીમાં રહેલા ચંદ્રના બિંબને જેમ બાળક સિવાય અન્ય કોણ ગ્રહણ કરવાની ચેષ્ટા કરે ? તેમ બુદ્ધિહીન એવો હું નિર્લજ્જ થઈને પણ દેવ-દેવેન્દ્રોથી પૂજિત પાદપીઠવાળા હે પ્રભુ ! તમારી સ્તુતિ કરવાને ઉદ્યમયુક્ત બુદ્ધિવાળો થયો છું. બદ્ધિ : ૐ હૂ અહં ણમો પરમોહિજીણાણું , મંત્ર ઃ ૩ૐ હ્રીં શ્રીં કલી” સિભ્યો બુદ્ધભ્યો સર્વ સિદ્ધિ દાયકેભ્યો નમઃ સ્વાહા
મન્ત્ર સંસાર સાર...
૧૦૬ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org