________________
(વિભાગ-૨) વરાત્ ૭૦ વર્ષ ઉપકેશ ગચ્છીય પાર્થસંતાનીય આ. રત્નપ્રભસૂરિજી મ. થયા તેમણે ઓસીયાદેવીની સહાયથી લાખો ક્ષત્રીયોને જૈન બનાવ્યા જેઓ આજે ઓસવાલ તરીકે ઓળખાય છે. # પૂ.આ. પ્રિયગ્રંથસૂરિજી થયા તેમણે દેવીની સહાયતા પૂર્વક ત્રણ
લાખ વિપ્રોને જૈન બનાવ્યા હતા. * પૂ.આ. સમિતસૂરિજી મહારાજાએ મંત્રીતચુર્ણીથી નદીમાં પથ બનાવ્યો
તથા અનેક તાપસો ને જૈન મુની બનાવ્યા. 24 પૂ.આ. વરસૂરિજીએ મિથ્યાત્વી યક્ષને પ્રતિબોધ પમાડી તેની સહાયથી
અષ્ટાપદગિરિની યાત્રા કરી હતી. ત્યાંથી તેઓ દેવે પૂજા માટે મુકેલા ચોખા લઈ આવ્યા હતા જે ઘણી મોટી કદના હતા. રાજાને આ વાતની જાણ થતા ચોખાનો વરઘોડો કાઢયો તથા અનેક અજૈનો
જૈનત્વ પામ્યા. 40 આ.કાલિકસૂરિજી મહારાજાએ બહેન સાધ્વીજી સરસ્વતીની રક્ષા
માટે મંત્રીત ચુર્ણ માંથી સેનાનું નિર્માણ કર્યું. » કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિજી મહારાજાએ ગિરનારમાં અંબિકા દેવીની સાધના કરેલી અને ત્યારબાદ દેવીએ તેને વરદાન આપ્યું. તે સ્થાને કુમારપાળે બહુ મોટો અંબિકા પ્રાસાદ બનાવ્યો હતો. આજે
આ મંદિર અંબિકા મંદિર તરીકે ઓળખાય છે. A) માલજી ગંધારી નામે શ્રાવકે દેવી સહાય પૂર્વક સિમધરસ્વામીથી
જાણ્યું કે આ.દેવસૂરિજી મ. ત્રીજા ભવે મોક્ષે જશે. ) જ્યોતિષ શાસ્ત્ર મુજબ પરમાત્માના જિનમંદિરને ત્રણ પ્રદક્ષિણા આપીને
પ્રયાણ કરવાથી તમામ દોષો દૂર થઈ જાય છે. 25 સિરોહીના રોહિડા નગરમાં આદિનાથ જિનાલયનાં મૂળનાયક
આદિનાથદાદાની જમણી બાજુ એક ગોળાકાર પત્થર છે. આ પાષાણને પ્રભુજીની જેમજ પ્રક્ષાલ પૂજા થાય છે કારણ આ દેવાધિષ્ઠીત પ્રતિમાજીને ઘડવા જયારે ટાંકણા ચલાવ્યા ત્યારે તેમાંથી લોહી-દૂધ નીકળવા લાગ્યું આ ચમત્કારથી તે પાષાણ મૂળરૂપેજ પ્રતિષ્ઠિત થયું.
મનં સંસાર સાર...
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org