________________
૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઈન્દ્રમાં (વૈમાનિકના)
નવ ગ્રેવેચક દેવલોકનાં વિમાનો -અગિયારમા-બારમાદેવલોકથી બે રાજ ઉપર અને ૮ ગણરજુ વિસ્તારમાં ગાગરબેડાને આકારે ઉપરાઉપરી આકાશને આધારે નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનો આવેલાં છે. (૧) સુદર્શન દેવલોક - એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર
યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથા છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. સુપ્રતિબદ્ધ દેવલોક - એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૩
સાગરોપમનું છે. (૩) મનોરમ દેવલોક :- એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર
યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૪
સાગરોપમનું છે. (૪) સર્વતોભદ્ર દેવલોક :- એક પ્રતર છે. ૧૦૭ વિમાનો છે. ૧
હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ૨ હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૬ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૫
સાગરોપમનું છે. (૫) વિશાલ દેવલોક - એક પ્રતર છે. ૧૦૭ વિમાનની સંખ્યા છે.
૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૬
સાગરોપમનું છે. (૬) સૌમ્ય દેવલોક - એક પ્રતર છે. ૧૦૭ વિમાની સંખ્યા છે.
૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૮ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૭
સાગરોપમનું છે. મનં સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org