________________
5 સાધુઓના વિહારના અભાવે જેસલમેરના ૬૪ જિનાલયો બંધ થઈ ગયા હતા. તપા.આ.આનંદવિમલસૂરિજી મહારાજાએ માણિભદ્રવીરની
સહાયથી ૬૪ જિનાલયો ખોલાવ્યા. 25 જૈનાચાર્યશ્રી ધર્મદેવસૂરિજી મ. દૈવી સહાયતાથી કોઈ પણ જીવના
ત્રણ ભવોની હકીકત જાણી શકતા હતા. આ કારણે આ સૂરિજી ત્રીભવિયા કહેવાયા તથા તેમની શિષ્ય પરંપરા ત્રીભવિયા તરીકે
પ્રસિદ્ધ થઈ. 25 આ. સિંહસૂરિજી મ.સા.એ દૈવી સહાયપૂર્વક સહસ્ત્રકૂટની ૧૦૨૪
પ્રભુની રચના બનાવી. 25 જીરાવલ્લા પાર્શ્વનાથનું મંદિર પૂર્વે જગન્નાથપુરીમાં હતું, એટલું
બધુ પ્રભાવક હતું કે શંકરાચાર્યને ઈર્ષ્યા થઈ. તેમણે મંદિરમાં જઈ
મૂર્તી દાટી ત્યાં ચમત્કારીક સ્થાનમાં નવી મૂર્તી બેસાડી. 25 સાત વર્ષની ઉંમરે દીક્ષા લેનાર આ. મુનિસુંદરસૂરિજી મ. બાલ્યવયથીજ દૈવીની સહાયથી સહસ્ત્રાવધાની થયા. આ પૂજ્યશ્રી એ યોગિનીએ કરેલા ઉપદ્રવના નાશ માટે “સંતિક” નામક મહાપ્રભાવક સ્તોત્રની રચના કરી. A કહેવાય છે કે મોઢગચ્છીય આચાર્યો બહુજ ચમત્કારીક હતા. તેમના
ગયા પછી જ મોઢ જેનો વૈશ્નવ બન્યા. મોઢગચ્છીયથી મોઢેરા નામ પડ્યું અને સૂર્યમંદિરએ પૂર્વે સૂરિમંદિર હતું. પૂ. બપ્પભટ્ટસૂરિજીની દિીક્ષાભૂમી છે. પૂ.શ્રી દરરોજ આકાશ માર્ગે મોઢેરા આવતા હતા ! 4 “સૂર્ય સહસ્ત્રનામસ્તોત્ર” આ ચમત્કારીક સ્તોત્ર અકબર પંભાનચંદ્રજી
પાસેથી શીખ્યો હતો. જે આ પુસ્તકમાં અન્યત્ર આપેલું છે. 45 આ આર્યરક્ષીતસૂરિજી મહારાજ જેઓની ખુદ સિંધરસ્વામીના શ્રી મુખે ચક્રેશ્વરી દેવીએ પ્રશંસા સાંભળેલી અને આવી પાવાગઢ મુકામે આ. આર્યરક્ષીતસૂરિજી મહારાજાને વંદન કર્યા. આચાર્ય મહારાજ વિધિ માર્ગે સાચા હોવાથી ત્યારથી તેમના અનુયાયી વર્ગ વિધિપક્ષ કહેવાયો. આ વિધિપક્ષ આગળ જતા અચલગચ્છ કહેવાયો. આ.ગચ્છમાં આ.મેરૂતુંગસૂરિજી મ., આ.ધર્મમૂર્તિસૂરિજી મહારાજ,
મન્ત્ર સંસાર સારું.
૬૬ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org