________________
» પરમાત્મા પાર્શ્વનાથને સાધનાકાળમાં તાપસ મટી કમ્પષ્ટ બનેલો દુષ્ટ દેવ ઉપસર્ગ દેવા લાગ્યો, ત્યારે નાગ મટી ધરણેન્દ્ર દેવ બનેલ
જીવે પ્રભુની રક્ષા દ્વારા ભક્તિ કરી તે જગજાહેર ઘટના છે. 20 પ્રભુવીરના સાડાબાર વર્ષીય તપોસાધનાના કાળમાં, કેવળજ્ઞાન પછી અને નિર્વાણ પૂર્વે પણ અનેક દેવતાઈ ઘટનાઓ ઘટી જે નોંધનીય છે. તેમાંય વંતરી કટપૂતના તથા એક જ રાત્રિમાં ૨૦-૨૦ ઉપસર્ગો વરસાવી દેનાર
અભવ્ય સંગમદેવ પૃથ્વી ઉપર સ્વયં જ આવ્યા હતા ને? 25 સ્વયં હરિëગમેલી દેવ પ્રભુના ઘેર આવી તેમના ગર્ભને દેવાનંદા
બ્રાહ્મણોની કુક્ષીમાંથી રાણી ત્રિશલાદેવીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં સફળ બન્યો હતો. તે પછી તો પ્રત્યેક તીર્થકરોને હુલરાવવા છપ્પન દિકકુમારીઓ આવે, મેરુ ઉપર મહોત્સવ માટે ઈન્દ્ર પાંચ
રૂપો કરે વગેરે ઘટનાઓ તો લોકવિખ્યાત છે જ. 25 કેવલી પ્રભુ વીરને વાંચવા અને ભક્તિ કરવા વૈમાનિક દેવલોકની
બહુપુત્રિકા દેવી આવી, નાટક કર્યું ને નાનાં નાનાં અનેક બાળકો વિદુર્થી, જે દેશ્ય સમવસરણમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. 25 કેવળી પ્રભુ વરના દર્શનાર્થે અનેક દેવો દેવવિમાન સાથે આકાશમાંથી ઊતરવા લાગ્યા, તે જોઈ બ્રાહ્મણ ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમને આશ્ચર્ય થયું કે આ દેવો ભૂલા પડયા લાગે છે, જેથી મારા યજ્ઞને વધાવવાને
બદલે આગળ નીકળી રહ્યા છે. (૮) કંબલ-સંબલ નામના બે દેવો જે પૂર્વ ભવમાં બળદ છતાંય મરતાં
નવકાર પામ્યા હતા, તેઓએ દેવરૂપે પ્રત્યક્ષ હાજર થઈ નદી આળંગતાં
થયેલ વ્યંતરીના ઉપદ્રવથી પ્રભુવીરને મુક્ત કર્યા હતા. Z) વાવડીઓના મોહમાં મરી દેડકો બનેલ નંદમણિયાર શ્રેષ્ઠીનો જીવ ફરી શ્રેણિકરાજના ઘોડાના ડાબલા નીચે કચડાઈ મર્યો પણ શુભ ધ્યાને દુર્દરાંક દેવ બન્યો. સમવસરણમાં આવી ચંદનના વિલેપન વડે પ્રભુની ભક્તિ કરી, પછી સૌને માયાજાળથી છેતરી શ્રેણિકની કસોટી કરતો આકાશમાં અદશ્ય થયો. 25 જ્યોતિષ દેવલોકના સૂર્ય અને ચંદ્રના દેવોનું મૂળ વિમાન સાથે ઊતરવું
મન્ત્ર સંસાર સાર..
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org