________________
૧૦
ગમ અને વાદિવવા થયેલો છે. તે ઉપરથી પણુ અનુમાન કરાય છે કે તેજ અલાઉદીન બાદશાહ હેવા જોઇએ. તેમજ ગુજરાતની ગાદી ઉપર પણ ભીમ બાણાવળીના વંશ પપરાએ અનુક્રમે કર્ણ સિદ્ધરાજ, કુમારપાળ, ભેાળા ભીમ વગેરે થયા. જે ભાળા ભીમતી વખતમાં દીલ્લીની ગાદીએ પૃથુરાજ ચાહાણ હતા, તેની પાસેથી શાહ. દીત ધારીએ રાજ્ય લઇ લીધુ. એટલે દીલ્લીની ગાદી શાહબુદીનના હાથમાં ગઇ. તેની’ પાસેથી તઘલખ વંશમાં ગઇ, અને ત્યાંથી ખીલજી વંશમાં ઉતરી. ' આપણી' વાર્તાના સમયમાં ખીલજીવંશને અલ્લાઉદીન બાદશાહુ હતા, અને ભોળા ભીમથી અનુક્રમે કાળાંતરે કરીતે ગુજરાતની ગાદીએ કરણ વાઘેલે! થયેા. જેની પાસેથી અલ્લાઉદ્દીન બાદશાહે ગુજરાત સર કર્યું અને એક વખતને! ગુજરાતને રાા જંગલમાં ભટકી ભટજી। સુવે. જે અરસામાં દીલ્લીની અને ૩
જરાતતી ઉપર ચડતા પડળીનાં ચમકારા જગતને આશ્રય પમાડતા હતા, તે વખતે માળવામાં આવેલુ માંડવર્ગઢ નગરજા હોજલાલી ભાગવતું હતું અને તે વખતે ત્યાં પરમાર કુળમાં ઉત્પન્ન થએલા માળવાના પ્રખ્યાત રાણા જયસિંહદેવ રાજ્ય કરતા હતા.
તે વખતે માંડગઢની જાહેાજત્રાથી મધ્યાન્હ સમય જેવી ૪æાતી હતી. માંડવગઢના તે વખતે ખરા બપાર હતા, પરંતુ દૈવી ગતિ વિચિત્ર છે! કાળની ગતિ ન્યારી છે ? તેથી તે પશુ કાળના ઝપાટામાં સપડાઇ જતાં હાલમાં તેની ધણી ખરી નિશાનીઓ વાસ પામી ગઇ છે. અત્યારે માત્ર ત્યાં નાનકડું ગામ છે, તે વખતને મુનાહર કીલ્લા અત્યારે ભૂમિ માતાએ છુપાવી દીધા છે. હાલમાં ગા મમાં પ્રવેશ કરવાને ઠેકાણે એક પત્થરનુ તારણ છે, તે સાથે પ્રાચીન ખડીઅરે! કયાંક કયાંક જોવામાં આવે તેવાં ચિન્હા જગ઼ાય છે. હાલમાં ત્યાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. જેની પ્રતિમા મહા સતી સીતાએ છાણમાંથી બનાવેલી છતાં પેતાના શિયળના પ્રભાવથી વજ્રભૂત થઇ ગઇ છે. તે હાલમાં હયાતી ભાગવે છે. જનાના ઘણાખરા લોકો ત્યાં જાત્રાએ જાય છે, ત્યારે ખરેખર પ્રાચીન જાહેાજલાલીનું ભાન તેમને પ્રત્યક્ષ થતુ હાય તેવા ભાસ થાય છે. ત્યાં પ્રાચીન જાહેાજલાલીના સાક્ષીભૂત એવાં ખડીયરાનાં દર્શન તેમને થાય છે. જે બધુ કુતુહલી હોય તેમને ત્યાં જઇ, વીશેષે